Перейти к содержимому

અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ॥ Agnani jivda kari lene divda ॥ નીચે ભજન લખેલ છે. ॥

Mahadev gopi mandal_morbi

0:00 / 0:00

અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ॥ Agnani jivda kari lene divda ॥ નીચે ભજન લખેલ છે. ॥

3 279 просмотров · 2 года назад
Mahadev gopi mandal_morbi
7,64 тыс. подписчиков
3 279 просмотров · 2 года назад
અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ॥ Agnani jivda kari lene divda Bhajan : Agnani jivda kari lene divda By : Mahadev Gopi mandal Morbi Bhajan : હા રે સંભાળ અજ્ઞાની જીવડા કરી લેને દીવડા તારા ઘટમાં તો ઘોર અંધકાર છે હા રે ક્યાંથી આવ્યોને ક્યાં તું જવાનો હા રે નથી કાયમ આ ઘટમાં રેવાનો હા રે મર્યા પછી થાશે પસ્તાવો હો જીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે હા રે ફર્યા તીર્થ કાશીને કેદારમાં હા રે તું તો નાયો તીર્થના ઘાટેઘાટમાં હા રે તારું અંતર તો રહી ગયું કોરું હો જીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે હા રે આખી રાત ભજનમાં જાગતા હા રે તાલના સુરે માથું ધુણાવતો હા રે તારો આતમ તોયે નો જાગે હો જીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે હા રે તને સંતો શિખામણ આપે સારી હા રે સાચા સદગુરુનું ચરણું લે સ્વીકાર હા રે મોંઘુ માનવ જીવનને લે તું તારી હા રે સંભાળ અજ્ઞાની જીવડા કરી લેને દીવડા તારા ઘટમાં તો ઘોર અંધકાર છે Don’t forget to like comment share and subscribe Thank you for watching #bhajan #dhun #gopimandal #satsang #bhajan #dakor #shreeram #mahadevgopimandal newbhajan