Перейти к содержимому

કમઢીયાળા મામાદેવ વિશે મનસુખભાઈ રાઠોડ શું બોલ્યા? 😱 | કિર્તીદાન દેથા નો પણ ઉલ્લેખ | Kathiyawadi Mic

Kathiyawadi Mic

0:00 / 0:00

કમઢીયાળા મામાદેવ વિશે મનસુખભાઈ રાઠોડ શું બોલ્યા? 😱 | કિર્તીદાન દેથા નો પણ ઉલ્લેખ | Kathiyawadi Mic

43 325 просмотров · 7 мес. назад
Kathiyawadi Mic
4,17 тыс. подписчиков
43 325 просмотров · 7 мес. назад
કમાટીયાળા મામાદેવ વિશે મનસુખભાઈ રાઠોડ શું બોલ્યા? આ call recording માં રસપ્રદ ચર્ચા સાંભળવા મળશે. આ વિડિયોમાં કિર્તીદાન દેથા વિશે પણ વાત કરવામાં આવી છે અને આખી વાતચીત હાલમાં ખુબ ચર્ચામાં છે. ⚠️ ચેતવણી / Disclaimer: આ વિડિયો ફક્ત અને ફક્ત મનોરંજન (Entertainment) માટે બનાવવામાં આવ્યો છે. આ વિડિયોમાં બતાવવામાં આવેલી વાતો અથવા અભિપ્રાયો વ્યક્તિગત હોઈ શકે છે. અમારી YouTube channel Kathiyawadi Mic નો કોઈ વ્યક્તિ, સમાજ, ધર્મ અથવા લાગણીને ઠેસ પહોંચાડવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. જો તમને આવા Gujarati viral call recording અને kathiyawadi style ના વીડિયો ગમે તો અમારી YouTube channel Kathiyawadi Mic ને Subscribe કરો. 👍 Like કરો 📤 Share કરો 🔔 Subscribe કરો #mansukhrathod #kirtidangadhvi #kathiyawadimic #callrecording #gujarativiralvideo#news