Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.મસ્ત ભજન સાંભળીને આનંદ થશે. ઓ પાપી મન કર લે ભજન. શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.મસ્ત ભજન સાંભળીને આનંદ થશે. ઓ પાપી મન કર લે ભજન. શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.

9 322 просмотра · 2 года назад
pinal patel
46,8 тыс. подписчиков
9 322 просмотра · 2 года назад
આ ભજન અતી સુંદર છે સાંભળીને દિલ ખુશ થઈ જશે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment કરજો અને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા. જય શ્રીકૃષ્ણ ------------------------- ભજન------------------------ ઓ પાપી મન કર લે ભજન, બાદમે પ્યારે પછતાયેગા જબ પિંજર સે નીકલ જાયેગા.....(2) ક્યું તું કરતા મેરા મેરા,કુછ ના તેરા,ના કુછ મેરા ખાલી હાથ આયા તું, ખાલી હાથ જાયેગા જૈસા ક્રિયા કર્મ તેને વૈસાહી હલ પાયેગા બાદમેં પ્યારે પથતાયેગા,જબ પિંજર સે નીકલ જાયેગા...... ઓ પાપી મન.......... પુરી જવાની જીભરકે સોયા,આયા બુઢાપા દેખકે રોયા પ્રભુકી નજર સે તું બચ નહી પાયેગા,આયેગા બુઢાપા તું થરથર કાંપેગા બાદ મેં પ્યારે પછતાયેગા,જબ પિંજર સે પંછી નીકલ જાયેગા ઓ પાપી મન............ મિલા મનુષ્ય તન ફિર કયું રોયા,મોહ માયા કે મદ મેં ખોયા સુંદર જીવનમે, પ્રભુકે ગુણ ગાયેજા,અપને તન કો તું ભકિત મેં લગાયેગા બાદ મે પ્યારે પછતાયેગા,જબ પિંજર સે પંછી નીકલ જાયેગા ઓ પાપી મન........... કૃષ્ણ કનૈયા લાલ કી જય