Перейти к содержимому

Unplugged Garba 2.0 | Music Video | (Navratri Special)

Jalso Gujarati Music App

0:00 / 0:00

Unplugged Garba 2.0 | Music Video | (Navratri Special)

403 471 просмотр · 1 год назад
Jalso Gujarati Music App
102 тыс. подписчиков
403 471 просмотр · 1 год назад
#navratri #garba #navratri2024 સાંભળો લોકપ્રિય-પ્રચલિત ગરબાને નવી ધૂનમાં, નવીન એવા Unplugged Versionમાં માત્ર જલસો પર. આજના સમયમાં જયારે ક્યાંક પ્રાચીન ગરબા તેના મૂળ સ્વરૂપમાં જળવાતા નથી તે વચ્ચે જલસો લઈને આવ્યું છે તે પ્રાચીન ગરબા ગીતોને સુંદર-મધુર સ્વરૂપે. આજે જ સાંભળો 'Unplugged Garba 2.0' Jalso Music & Podcast એપ્લીકેશન પર અને 'Jalso Music' YouTube Channel પર. નવરાત્રિમાં જે ગરબા ઉપર પગ થનગને અને નવરાત્રિ પછી આ જ ગરબાને સાંભળીને શરીરનો થાક સંપૂર્ણ રીતે ઉતરી જાય તેવું અદ્ભુત 'Unplugged Garba 2.0' આજે જ સાંભળો જલસો પર. ગુજરાતના ઉત્કૃષ્ટ ગાયકો હિમાલી વ્યાસ નાયક, ગાર્ગી વોરા, ધર્મેશ બારોટ, પાર્થ દોશી, દૃષ્ટિ પટેલ અને મેઘ મહેતાના સ્વરે સાંભળો સુંદર મજાના પ્રાચીન ગરબાને. Listen to this beautiful Gujarati Garba track. Album Credits:- Singers: Himali Vyas Naik ‪@HimaliVyasNaik‬ Gargi Vora ‪@gargivora4808‬ Dharmesh Barot ‪@dharmeshbarot376‬ Parth Doshi ‪@ParthDoshiOfficial‬ Drashti Patel ‪@Drashti2802‬ Megh Mehta #megh Nishith Dhinora ‪@nishithdhinora‬ Sitar: Dhruv Vyas Flute: Man Jadav Guitar: Nishith Dhinora Percussion & Dhol: Parth Bhavsar Tabla: Mitesh Chauhan Keyboard: Kandarp Kavishwar Chorus: Vedant Trivedi Devang Chauhan Bhavi Bhatt Aastha Patel Music: Nishith Dhinora Mix & Master: Madhu Rawal -------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook :   / jalsomusic   Instagram :   / jalsomusica.  . Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 - આજ ગગનથી ચંદન ઢોળાય… 04:01 - બિરદાળી બહુચર બાળી… 06:41 - તું તો કાળીને કલ્યાણી… 10:31 - મા પાવા તે ગઢથી… 13:39 - આવી આસોની રઢિયાળી રાત… 15:32 - સોના ઈંઢોણી... 18:44 - આભમાં ઝીણી ઝબુકે વીજળી રે… 21:31 - સોના વાટકડી રે… 24:01 - રૂડે ગરબે રમે છે… 26:20 - ખમ્મા મારા નંદજીના લાલ… 28:37 - હે અમે મહિયારા કંસ રાજાને… 31:02 - સાયબો મારો રતુંબડો ગુલાલ રે... 33:49 - મારું ઝાંઝર… 36:14 - ગાગર છલકે ને મારું… 38:29 - સાબરકાંઠાનો શાહુકાર… 40:33 - વા’ વાયા ને વાદળ… 41:55 - કાનુડો માંગ્યો દે ને યશોદા મૈયા… 43:00 - રિદ્ધિ દે સિદ્ધિ દે… #garba #newgarba #navratrispecial #nonstopgarba #gujarati gujarati, gujrati, garba, nonstop garba, himali vyas naik, gargi vora, dharmesh barot, parth doshi, unplugged garba, garba nonstop, navratri, navratri 2024, navratri special, dandiya, raas, gujju garba, gujju, new garba, love, couple, couple dance, couple garba, garba dance, garba steps