Перейти к содержимому

🟠Indian Pilot Captain Smit Machchhar News LIVE | હવામાં વિમાન બચાવ્યું | Tel Aviv Flight | N18G

News18 Gujarati

0:00 / 0:00

🟠Indian Pilot Captain Smit Machchhar News LIVE | હવામાં વિમાન બચાવ્યું | Tel Aviv Flight | N18G

65 135 просмотров · Трансляция закончилась 2 дня назад
News18 Gujarati
4,53 млн подписчиков
65 135 просмотров · Трансляция закончилась 2 дня назад
A dangerous mid-air drama unfolded on a passenger flight traveling from Dubai to Israel, leaving the entire Middle East holding its breath. On board Flydubai flight FZ1073, carrying over 170 passengers, one pilot suddenly attacked the other with a knife inside the cockpit; following an emergency signal triggered by the incident, the flight was diverted to Tabuk Airport in Saudi Arabia. Notably, both pilots—including Indian pilot Smit Machhar—sustained injuries in the incident. દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી એક પેસેન્જર ફ્લાઈટમાં આકાશમાં ખતરનાક ડ્રામા થયો. જેણે આખા મિડલ ઈસ્ટના શ્વાસ થંભાવી દીધા. 170 થી વધુ યાત્રીઓને લઈને જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટ FZ1073માં અચાનક એક પાયલટે કોકપિટની અંદર બીજા પાયલટ પર ચાકૂથી હુમલો કરી દીધો હતો, આ ઘટનાને પગલે ઈમરજન્સી સિગ્નલ બાદ ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવેલ. મહત્વનું છે કે ઘટનામાં ભારતીય પાયલોટ સ્મિત મચ્છર સહિત બંને પાયલોટ ઘાયલ થયા છે. #planehijacking #smitmachchhar #flydubai #telaviv #dubai #live ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube News18 Gujarati Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   ID_VL