Перейти к содержимому

છેલાજી રે by Trupti Gadhvi | New Gujarati Song 2020 | Chelaji Re Patan Thi Patoda Mongha Lavjo

Trupti Gadhvi Official

0:00 / 0:00

છેલાજી રે by Trupti Gadhvi | New Gujarati Song 2020 | Chelaji Re Patan Thi Patoda Mongha Lavjo

47 637 просмотров · 5 лет назад
Trupti Gadhvi Official
5,51 тыс. подписчиков
47 637 просмотров · 5 лет назад
Trupti Gadhavi Official Present New Song "Chhelaji Re" ---------------------------------------------------------------------- તૃપ્તિ ગઢવી નું નવું સોન્ગ આવી ગયું છે છેલાજી રે તો જોવાનું ચૂકતા નહીં વધુ લાઈક કરજો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ----------------------------------------------------------- Song Credits : Singer : Trupti Gadhvi Music By : Aakash Parmar DOP : Dhruv Bhatiya & Pranav Bhatiya Out Fit : Mahi Creation Jamnagar Makeup : Nishi Beauty Studio Sp Thanks : RG Tapariya Mitesh Barot Samrat Ritik Davda "છેલાજી રે" છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે, પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. ---------------------------------------------------------------- સિંગર તૃપ્તિ ગઢવી ના દરેક અવનવા વિડિયો અને લાઈવ પ્રોગ્રામ જોવા માટે જલદી થી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વધુ માં વધુ સેર કરો... #TruptiGadhvi #NewGujaratisongs #Chhelajire