આવજે કાના આવજે મારે ધરે ભજન | Krishna kirtan | Satsang
Bhavna patel official
0:00 / 0:00
આવજે કાના આવજે મારે ધરે ભજન | Krishna kirtan | Satsang
56 375 просмотров · 5 месяцев назад
Bhavna patel official
59,6 тыс. подписчиков
56 375 просмотров · 5 месяцев назад
આવજે કાના આવજે મારે ધરે ભજન | Krishna kirtan | Satsang
જય શ્રી કૃષ્ણ ,
આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ખૂબ જ ભાવુક અને સુંદર ગુજરાતી ભજન "આવજે કાના આવજે મારે ધરે".
જો તમને આ ભજન ગમે તો વીડિયોને Like કરજો, Share કરજો અને અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહી.
ગાયક: રીટા બેન
સંગીત:
લેખક: પરંપરાગત (Traditional)
#GujaratiBhajan #krishnabhajan #aavjekanaaavjemareghare #BhavnaPatelOfficial #LokGeet #DevotionalSong #Bhajan2026 #GujaratiCulture
aavje kana aavje mare ghare
aavje kana aavje mare ghare lyrics
Gujarati Bhajan
Bhavna Patel Official
New Gujarati Bhajan 2026
Gujarati Lok Geet
Desi Bhajan
Prachin Bhajan
આવજે કાના આવજે મારે ધરે
આવજે કાના આવજે
ગુજરાતી ભજન
લોક સાહિત્ય
Lyrics :
આવજે કાના આવજે મારે ઘરે સત્સંગ છે,
ઘડીક બેસી જા તો ભજનમાં કેવો રંગ છે,
આવજે કાના આવજે મારા ફળિયા જબરજસ્ત છે,
ફળિયા જબરજસ્ત મારી ઓસરી ટનાટન છે,
આવજે કાના આવજે મારે ઘરે સત્સંગ છે,
ઘડીક બેસી જા તો ભજનમાં કેવો રંગ છે,
આવજે કાના આવજે મારા પાણીયારા જબરજસ્ત છે,
આવજે કાના આવજે મારા પાણીયારા ટનાટન છે,
પાણીયારા ટનાટન છે મારા બેડલા ટનાટન છે,
આવજે કાના આવજે મારે ઘરે સત્સંગ છે,
ઘડીક બેસી જા તો ભજનમાં કેવો રંગ છે,
આવજે કાના આવજે મારા રસોડા જબરજસ્ત છે,
રસોડા જબરજસ્ત મારી રસોઈ ટનાટન છે,
આવજે કાના આવજે મારે ઘરે સત્સંગ છે,
ઘડીક બેસી જા તો ગોપીયુંમાં કેવો રંગ છે,
આવજે કાના આવજે મારા દીકરા જબરજસ્ત છે,
દીકરા જબરજસ્ત મારી વહુ ટનાટન છે,
આવજે કાના આવજે મારે ઘરે સત્સંગ છે,
ઘડીક બેસી જા તો ભજનમાં કેવો રંગ છે,
આવજે કાના આવજે મારું મંડળ જબરજસ્ત છે,
મંડળ જબરજસ્ત મારી ગોપીયું ટનાટન છે,
આવજે કાના આવજે મારે ઘરે સત્સંગ છે,
ઘડીક બેસી જા તો ભજનમાં કેવો રંગ છે,
[Social Media Links]:
ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
✨️અમારા ટોપ વાયરલ ભજન કીર્તન વીડિઓ 👇
• શિવરાત્રી સ્પેશ્યિલ ભોળાનાથ નું નવું ભજન🔱...
• શિવ રાત્રી સ્પેશ્યિલ ભજન | Gujarati Shiv B...
• શિવ રાત્રી સ્પેશ્યિલ ભજન | Gujarati Shiv B...
• Tali Mahadev Ne Vali | તાલી મહાદેવને વાલી ...
• સપનામાં શિવજી દેખાય નીંદરડી ઉડી ઉડી જાય | ...
• સીતાજી કાંઈ રાજા જનક ની દીકરી જો | Seetaji...
• શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો | Shankar P...
• સવા શેર માટી મેં તો હોંસે મંગાવી | ગણપતિ દ...
• એવુ ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા |...
• સૂર્ય ઊગી ઊગી જાય સાંજ પડી પડી જાય | Mahil...
પ્લેલિસ્ટ :
• Nonstop Gujarati Bhajan | Mornig Bhajan | ...
• Mahila Satsang Bhajan | Mahila Mandal Kira...
✨️અમારા વધુ ભજનો સાંભળવા માટે ચેનલને Subscribe કરો અને બેલ આઈકન દબાવો!👍
Jai Shri Krishna! Today, we present a beautiful bhajan that expresses deep devotion. This video features a spiritual procession and scenes from a temple, bringing to life various religious stories. It is filled with devotional songs that resonate with the essence of bhakti, celebrating the Lord with profound faith and connecting to the core of hindu dharma. ✨️