હાથલા "શનિદેવ" મંદિરનો ઇતિહાસ || 10,000 વર્ષ જુનું મંદિર || 10મી સદીનું SHANIDEV મંદિર ||
Street's of GUJARAT
0:00 / 0:00
હાથલા "શનિદેવ" મંદિરનો ઇતિહાસ || 10,000 વર્ષ જુનું મંદિર || 10મી સદીનું SHANIDEV મંદિર ||
5 603 просмотра · 2 г. назад
Street's of GUJARAT
1,62 тыс. подписчиков
5 603 просмотра · 2 г. назад
હાથલા "શનિદેવ" મંદિરનો ઇતિહાસ ||
10,000 વર્ષ જુનું મંદિર ||
10મી સદીનું SHANIDEV મંદિર ||
● STREET's OF GUJARAT ●
__________________________
આ મંદિર 10,000 વર્ષ જુનું છે. આ મંદિર ભાણવડ થી ખુબ નજીકના અંતરે આવેલ છે.
આ મંદિર હાથલા ગમે આવેલ છે.
History :-
10,000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધ પછી ઋષિ શ્રી મુદગલ પશ્ચિમમાં આવી સોરાષ્ટ્ર માં રહ્યા હતા. અહી આવી તેમને પીપળા ના લાકડા માંથી પોતાનો આશ્રમ બનાવ્યો હતો. આ આશ્રમ માં બેસી તેમને શનિમહારાજ ની પૂજા અર્ચના સારું કરી અને તેમની પૂજાથી પ્રભાવિત થાય શનિ મહારાજે હાથી પર આવી દર્શન આપ્યા હોવાથી પ્રાચીન કાળમાં આ ગામનું નામ "હસ્તિન સ્થલ" નામ પડ્યું હતું. જે મધ્યકાળ માં "હસ્થી થલ" નામે ઓળખાયું. અને અર્વાચીન કાલમાં આ ગામનું નામ "હાથલા" પડ્યું.
My Instagram Link :- https://www.instagram.com/
My Facebook Link :- https://www.facebook.com/
My Other channels link :-
(1). / @shubhautomotiverajkot
(2). / Канал