Перейти к содержимому

ટીહલા ભાભા એ રૂપલી ને ધંધે લગાડી ! | Tihlo Bhabho New Video | Gujrati Comedy | Ds Movie Studio

Ds Movie Studio

0:00 / 0:00

ટીહલા ભાભા એ રૂપલી ને ધંધે લગાડી ! | Tihlo Bhabho New Video | Gujrati Comedy | Ds Movie Studio

18 847 просмотров · 1 месяц назад
Ds Movie Studio
239 тыс. подписчиков
18 847 просмотров · 1 месяц назад
GujaratiComedy #TihloBhabho #dsmoviestudio #DesiComedy #NewGujaratiComedy #RupaliNeDhandheLagadi ━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 00:00 - ટીહલા ભાભાનો આખા ગામને ધંધે લગાડવાનો પ્લાન 01:15 - કાનિયા, ઢીંગલા અને ટીહલાની મુલાકાત 02:40 - ૫ લાખના બિલનો મોટો વહીવટ 04:10 - કાનિયો ધંધો માંગવા ગયો ને પડી બોક્સિંગ 06:00 - ૬ મહિના ખીચડી ખાય એવો કરી દીધો! 07:30 - ટીહલા ભાભા પાસે મદદ માગવા આવ્યા 09:15 - મેડમ પાસે ધંધો લેવા જતાં સટકી ડાબલી 11:00 - આઈ એમ એ ડિસ્કો ડાન્સર (રૂપલી ની એન્ટ્રી) 12:45 - પંકજની એન્ટ્રી (ખેતર ખેડવાની વાત) 14:30 - હેવી હળ મારવાનો આઈડિયા 16:20 - પંકજનું ખેતર મેડમે ખેડી નાખ્યું 18:00 - ટીહલા ભાભાની બરાબરની ધબધબાટી 19:15 - ક્લાઇમેક્સ / એન્ડિંગ ━━━━━━━━━━━━━━━━ આખા ગામને ધંધે લગાડવા નીકળેલા ટીહલા ભાભાએ રૂપલી સહિત બધાને એવા ધંધે લગાડ્યા કે છેલ્લે બરાબરની ધબધબાટી બોલી ગઈ! જુઓ આ ધમાકેદાર દેશી કોમેડી! ━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ટીહલા ભાભા એ રૂપલી ને ધંધે લગાડી ! | Gujrati Comedy | Ds Movie Studio ━━━━━━━━━━━━━━━━━━━━━ Artists: Bhanci Bhagat | Laxman Kareliya | Rupal Soni | Rosni Parjapti | Pakaj | Mahesh Producer: Bharat Sasakiya Director: Raviraj Goswami Camera & Editor: Bharat G. Sasakiya Label: DS Movie Studio ━━━━━━━━━━━━━━━━━━━━ જો તમને આ દેશી કોમેડી વિડીયો ગમ્યો હોય તો LIKE કરો અને તમારા મિત્રો સાથે SHARE કરો. આવી જ નવી અને રમુજી કોમેડી જોવા માટે DS Movie Studio ને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં! ━━━━━━━━━━━━━━━━━━━━ #GujaratiComedy #TihloBhabho #DSMovieStudio #DesiComedy #RupaliNeDhandheLagadi #KathiyawadiComedy #GujaratiDrama #FunnyVideo ━━━━━━━━━━━━━━━━━━━━ :Disclaimer: માત્ર મનોરંજન માટે: આ વીડિયોના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. Copy-Paste મનાઈ: આ વીડિયોને પરવાનગી વગર ફરીથી અપલોડ કે એડિટ કરવો ગુનો છે. © DS Movie Studio. All Rights Reserved.