🙏 વાહ મજા આવી ગઈ... ❤️ કોઈ તો બતાવો ક્યાં ગયા મારા ભોળાનાથ.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Sakhi Mandal Umalla
0:00 / 0:00
🙏 વાહ મજા આવી ગઈ... ❤️ કોઈ તો બતાવો ક્યાં ગયા મારા ભોળાનાથ.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
12 530 просмотров · 2 г. назад
Sakhi Mandal Umalla
19,6 тыс. подписчиков
12 530 просмотров · 2 г. назад
કોઈ તો બતાવો, કોઈ તો બતાવો
ક્યાં ગયો મારો ભોળાનાથ રે
ક્યાં ગયો મારા ભોળાનાથ રે
હરિદ્વારમાં જોયું કાશીમાં જોયું
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (-૨)
ક્યાં ગયો આ રહ્યો. (-૩)
નીલકંઠ માં શોધૂ ઉજ્જૈનમાં શોધૂ
ત્યાં નથી મારો ભોળાનાથ રે (૨)
ક્યાં ગયો? આ રહ્યો- (૩)
સોમનાથમાં શોધૂ રામેશ્વરમાં શોધૂ
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો આ રહ્યો. (-૩)
કેદારનાથમાં જોયું અમરનાથમાં જોયું
ત્યાં નથી મારો ભોળાનાથ રે (૨)
મલ્લિકા અર્જુન જોયું ચારે ધામમાં જોયું
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો આ રહ્યો. (-૩)
કૈલાશ માં જોયું ભીમાશંકર જોયું
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો આ રહ્યો (-૩)
ગંગામાં શોધૂ જમનામાં શોધૂ
ત્યાં નથી મારા ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો? આ રહ્યો. (૩)
ઉમલ્લા માં શોઘ્યું નવા ફળિયા માં શોધ્યું
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો આ રહ્યો. (-૩)
મંદિરમાં શોધ્યું શિવાલયમાં શોધ્યું મળી ગયો મારો ભોળાનાથ રે. (૨)
આ રહ્યો મારો ભોળાનાથ રે(૨)
🙏
Thankd