ભીખા ભગત (ગેડી) ના મુખે સંત ભવાની દાસ અને જીવણ સાહેબની અમર વાણી | Prachin Gujarati Bhajan
The Village Vibes Rapar
0:00 / 0:00
ભીખા ભગત (ગેડી) ના મુખે સંત ભવાની દાસ અને જીવણ સાહેબની અમર વાણી | Prachin Gujarati Bhajan
500 просмотров · 8 дней назад
The Village Vibes Rapar
469 подписчиков
500 просмотров · 8 дней назад
કચ્છ-વાગડની પવિત્ર ભૂમિ ગેડી ગામના લોકપ્રિય ભજનિક શ્રી ભીખા ભગત (ગેડી) ના સુમધુર અને ભક્તિમય કંઠે ગવાયેલી સંતશ્રી દાસી જીવણ સાહેબ અને સંતશ્રી ભવાની દાસ સાહેબની પ્રાચીન અદ્ભુત વાણી. સાંભળો અને આત્મજ્ઞાનથી સભર આ ભક્તિરસમાં લીન થઈ જાવ.
વિડિઓ વિગત (Video Details):
ગાયક (Singer): ભીખા ભગત (ગેડી)
રચના/વાણી (Vani): સંત દાસી જીવણ સાહેબ / સંત ભવાની દાસ
સ્થળ (Location): ગેડી (વાગડ - કચ્છ)
પ્રાચીન સંતવાણી / દેશી ભજન
અમારી સાથે જોડાયેલા રહો (Social & Support):
આવા જ બીજા પ્રાચીન દેશી ભજનો, સંતવાણી અને કચ્છ-વાગડના સાંસ્કૃતિક પ્રોગ્રામ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને Subscribe કરો, વિડિઓને Like કરો અને તમારા સ્નેહીજનો સાથે Share જરૂર કરો.
ગોપી મંડળ અને સંતવાણીના નવા વિડિઓની અપડેટ માટે નોટિફિકેશન બેલ (🔔) ઓન કરવાનું ભૂલતા નહીં.
#BhikhaBhagat #Gedi #SantJivanSaheb #BhavaniDasVani #GujaratiBhajan #PrachinBhajan #KutchiBhajan #Santvani #Vagad #Kutch #DesiBhajan #BhajanSatsang