Перейти к содержимому

કૈલાશ વાળા ભોળાનાથ તારું ડમરૂ ડમડમ વાગે છે | Shiv Bhajan | Krishna Mandal Bhayandar | Bhakti Bhajan

કૃષ્ણ મંડળ ભાયંદર

0:00 / 0:00

કૈલાશ વાળા ભોળાનાથ તારું ડમરૂ ડમડમ વાગે છે | Shiv Bhajan | Krishna Mandal Bhayandar | Bhakti Bhajan

109 751 просмотр · 1 год назад
કૃષ્ણ મંડળ ભાયંદર
19 тыс. подписчиков
109 751 просмотр · 1 год назад
કૈલાશ વાળા ભોળાનાથ તારું ડમરૂ ડમડમ વાગે છે | Shiv Bhajan | Krishna Mandal Bhayandar | Bhakti Bhajan સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 https://bit.ly/3vyw9aV લાઈક કરો ( लाइक करो )👍🏻 શેર કરો ( शेयर करो )⤵️ Do Subscribe :- ‪@krishnamandalbhayandar‬ હો કૈલાશ વાળા ભોળા નાથ તારું ડમરૂ ડમડમ વાગે છે તારું ડામરૂ ડમડમવાગે છે તારું ડમરૂ ડમડમ વાગે છે હો કૈલાશ વાળા ભોળા નાથ તારું ડમરૂ ડમડમ વાગે છે કોઈ દૂધ ચડાવે કોઈ જળ ચડાવે કોઈ ગંગાજળ ચડાવે છે જ્યારે ગંગાજળ ચડાવે છે ત્યારે ડમરું ડમડમ વાગે છે હો કૈલાશ વાળા ભોળા નાથ તારું ડમરૂ ડમડમ વાગે છે કોઈ ફૂલ ચડાવે કોઈ ફળ ચડાવે કોઈ બીલીપત્ર ચડાવે છે જ્યારે બીલીપત્ર ચડાવે છે ત્યારે ડમરૂ ડમડમ વાગે છે હો કૈલાશ વાળા ભોળા નાથ તારું ડમરૂ ડમડમ વાગે છે કોઈ અબીલ કોઈ ગુલાલ ચડાવે કોઈ ચંદનના તિલક લગાવે છે જ્યારે ચંદનના તિલક લગાવે છે ત્યારે ડમરૂ ડમડમ વાગે છે હો કૈલાશ વાળા ભોળા નાથ તારું ડમરૂ ડમડમ વાગે છે કોઈ મેવા ચડાવે કોઈ મીઠાઈ ચડાવે કોઈ લાડુ ના ભોગ લગાવે છે જ્યારે લાડુ ના ભોગ લગાવે છે ત્યારે ડમરૂ ડમડમ વાગે છે હો કૈલાશ વાળા ભોળા નાથ તારું ડમરૂ ડમડમ વાગે છે શિવરાત્રી જ્યારે આવે છે ત્યારે ભક્તો દોડી દોડી આવે છે જ્યારે ભક્તો દોડી દોડી આવે છે ત્યારે ડમરૂ ડમડમ વાગે છે હો કૈલાશ વાળા ભોળા નાથ તારું ડમરૂ ડમડમ વાગે છે જ્યારે ભક્તો પાયે લાગે છે ડમરૂ ડમડમ વાગે છે જ્યારે ભક્તો સ્તુતિ તમારી કરે છે ત્યારે ડમરૂ ડમડમ વાગે છે જ્યારે ભોળા દર્શન આપે છે ત્યારે ડમરૂ ડમડમ વાગે છે હો કૈલાશ વાળા ભોળા નાથ તારું ડમરૂ ડમડમ વાગે છે ડમક ડમક ડમરૂ વાગે શિવ શંકર ની જટા ઉડે શિવશંકર ની જટા માંથી ગંગાજીની ધાર પડે રે ભાઈ Other Bhajan Videos :⤵️ ✤ ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું :-    • ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું |...   ✤ મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી :-    • મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી ...   ✤ આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે :-    • આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે | Krishna ...   ✤ સ્વરચિત હો હોરે હું તો અયોધ્યા જવાની :-    • સ્વરચિત શ્રીરામ ભજન | રામનવમી ભજન | Krishn...   ✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-    • આવે આવે ગોકુળ માં કાન્હો આવે | Gokul Ma Ka...   ✤ અચકો મચકો કારેલી :-    • અચકો મચકો કારેલી | Krishna Mandal | Krishn...   ✤ ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે :-    • ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે | Kr...   ✤ હસતો ને રમતો કાનુડો :-    • હસતો ને રમતો કાનુડો | Krishna Mandal | Kri...   ✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-    • આવે આવે ગોકુળ માં કાન્હો આવે | Gokul Ma Ka...   ✤ રામ-સીતા જોવા હાલી રે અયોધ્યા ધામમાં :-    • રામ જોવા હાલી માતા સીતા જોવા હાલી રે અયોધ્...   ✤ જટપટ જટપટ ઝોલી ભરિદો :-    • જટપટ જટપટ ભજન | Krishna Mandal | Best Bhaj...   ✤ ઘડનારે કેવા ઘાટ ઘડયા :-    • ઘડનારે કેવા ઘાટ ઘડયા | Krishna Mandal | Kr...   ✤ અંબેમાત મારે ઘરે આવોને :-    • અંબેમાત મારે ઘરે આવોને | AmbeMaat Mare Gha...   ✤ ભોળા તારા પગે મને પડવાદે :-    • ભોળા તારા પગે મને પડવાદે | Krishna Mandal ...   ✤ વાઘેશ્વરી વાઘ ની અસવારી :-    • વાઘેશ્વરી વાઘ 🐯  ની અસવારી | Krishna Manda...   ✤ અંબેમાત મારે ઘરે આવોને :-    • અંબેમાત મારે ઘરે આવોને | AmbeMaat Mare Gha...   ✤ ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ :-    • ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ | હાસ્ય ભજન...   ✤ રમકડા માટીના :-    • રમકડા માટીના | Krishna Mandal | Krishna Bh...   ✤ કાનુડાને કેજો રે સંદેશો મારો :-    • કાનુડાને કેજો રે સંદેશો મારો | Krishna Man...   #krishna #krishnabhajan #shivbhajan #mahashivratri #mahashivratribhajan #topbhajan2024 #bestbhajan #shivbhajan