ધનતેરસ અને દિવાળી: માતા લક્ષ્મીના આગમનની ચમત્કારી કથા | Diwali Story in Gujarati
ગુજરાતી વાર્તા નો ખજાનો
0:00 / 0:00
ધનતેરસ અને દિવાળી: માતા લક્ષ્મીના આગમનની ચમત્કારી કથા | Diwali Story in Gujarati
206 просмотров · 2 нед. назад
ગુજરાતી વાર્તા નો ખજાનો
662 подписчика
206 просмотров · 2 нед. назад
જય માં લક્ષ્મી! 🙏 'ગુજરાતી વાર્તા નો ખજાનો' ચેનલમાં તમારું સ્વાગત છે.
આજના આ વિડિઓમાં આપણે જાણીશું ધનતેરસ અને દિવાળીના પાવન પર્વ પર માતા લક્ષ્મીના આગમનની ચમત્કારી અને પૌરાણિક કથા. મહર્ષિ દુર્વાસાના શ્રાપથી લઈને દેવો અને અસુરો વચ્ચે થયેલા ઐતિહાસિક સમુદ્ર મંથન અને તેમાંથી ભગવાન ધન્વંતરિ તથા મહાલક્ષ્મીના પ્રાગટ્યની સંપૂર્ણ કથા સાંભળો. આ વાર્તા આપણને જીવનમાં ધીરજ, પુરુષાર્થ અને શ્રદ્ધાનું મહત્વ સમજાવે છે.
મિત્રો, જો તમને આ ધાર્મિક વાર્તા પસંદ આવે તો વિડિઓને લાઈક કરી તમારા મિત્રો અને પરિવાર સુધી શેર કરી દેજો, અને કોમેન્ટમાં "જય માં લક્ષ્મી" લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ. આભાર. ❤️🙏
📌Your Queries:
• દિવાળીની વાર્તા
• ધનતેરસ કથા ગુજરાતી
• માતા લક્ષ્મીનું પ્રાગટ્ય
• સમુદ્ર મંથન કથા
• Diwali story in Gujarati
• Dhanteras pujan mahatva
• Lakshmi maa ni varta
• Gujarati dharmik varta
• Moral stories in Gujarati
#DiwaliStory #Dhanteras #LakshmiMaa #GujaratiVarta #SamudraManthan #Diwali2026 #GujaratiVartaNoKhajano #DharmikVarta #GujaratiKatha #JayMaaLakshmi