Перейти к содержимому

😋 ખાટીયા ઢોકળા તો તમે ઘણા બનાવ્યા હશે, પણ આવા તો ક્યારેય નહીં બનાવ્યા હોય

sejal jignesh vlog

0:00 / 0:00

😋 ખાટીયા ઢોકળા તો તમે ઘણા બનાવ્યા હશે, પણ આવા તો ક્યારેય નહીં બનાવ્યા હોય

1 094 просмотра · 4 дн. назад
sejal jignesh vlog
1,19 тыс. подписчиков
1 094 просмотра · 4 дн. назад
આજે અમે બનાવ્યા એકદમ સ્વાદિષ્ટ, સોફ્ટ અને જાળીદાર ખાટીયા ઢોકળા 😋😍 આ ખાટીયા ઢોકળા બનાવવાની સરળ રીત દરેકે એકવાર જરૂર અજમાવવી જોઈએ. જેમને ઢોકળા બનાવતા નથી આવડતા તેઓ પણ આ રીતથી સરળતાથી બનાવી શકશે. તો આ ખાસ ગુજરાતી રેસીપી છેલ્લે સુધી જરૂર જોજો અને ઘરે બનાવો ટેસ્ટી ખાટીયા ઢોકળા! ❤️ #️⃣ Hashtags: #ખાટીયાઢોકળા #KhatiyaDhokla #GujaratiRecipe #DhoklaRecipe #GujaratiFood #EasyRecipe #SoftDhokla #GujaratiVlog #FoodVlog #GujaratiCooking