Перейти к содержимому

આંગણવાડી ભરતી 2026 | 6,938 બમ્પર જગ્યાઓ જાહેર 🚨 | આંગણવાડી કાર્યકર & તેડાગર ભરતી ગુજરાત

Aj Jidiya

0:00 / 0:00

આંગણવાડી ભરતી 2026 | 6,938 બમ્પર જગ્યાઓ જાહેર 🚨 | આંગણવાડી કાર્યકર & તેડાગર ભરતી ગુજરાત

76 просмотров · 9 дней назад
Aj Jidiya
473 подписчика
76 просмотров · 9 дней назад
ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર (Anganwadi Worker) અને આંગણવાડી તેડાગર (Anganwadi Helper) માટે 6,938 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર થઈ ગઈ છે. આ વિડિયોમાં તમને મળશે સંપૂર્ણ માહિતી: ✅ કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે? ✅ કુલ કેટલી જગ્યાઓ છે? ✅ ઓનલાઇન અરજી કરવાની રીત (e-HRMS પોર્ટલ) ✅ છેલ્લી તારીખ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ 📌 મહત્વની વિગતો: કુલ જગ્યાઓ: 6,938 પોસ્ટ: આંગણવાડી કાર્યકર અને તેડાગર અરજી કરવાનો પ્રકાર: ઓનલાઇન (e-HRMS Gujarat Portal) છેલ્લી તારીખ: 14 ઓક્ટોબર 2026 🔗 સત્તાવાર વેબસાઇટ: https://e-hrms.gujarat.gov.in/ --------------------------------------------------- વિડિયો ગમ્યો હોય તો LIKE 👍, SHARE 🔄 અને CHANNEL ને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં! #AnganwadiBharti2026 #GujaratGovtJobs #eHRMSGujarat #AnganwadiRecruitment #GovtJobs2026 #GujaratJobAlert