Перейти к содержимому

RTE નિયમો 2012 |RTE_RULES_2012| HTAT_HMAT_TAT_TET_AEI| ‪@vishalgyan07‬

VISHAL GYAN

0:00 / 0:00

RTE નિયમો 2012 |RTE_RULES_2012| HTAT_HMAT_TAT_TET_AEI| ‪@vishalgyan07‬

285 просмотров · 11 дней назад
VISHAL GYAN
189 подписчиков
285 просмотров · 11 дней назад
નમસ્તે મિત્રો! 🙏 VISHALGYAN માં આપનું સ્વાગત છે. આ વિડિઓમાં આપણે ગુજરાત RTE નિયમો 2012 ના તમામ 33 નિયમો સરળ ગુજરાતીમાં સમજીશું. 📌 આ વિડિઓમાં શું શીખશો: 1. RTE નિયમોનું માળખું - પ્રાથમિક શિક્ષણનો પાયો 2. પ્રવેશ અને તાલીમ - વય મર્યાદા, 25% અનામત, ખાસ તાલીમ 3. શાળાની માન્યતા - માળખાગત સુવિધાઓ, અરજી પ્રક્રિયા 4. શિક્ષકોની ફરજો - NCTE, GCERT, GSSQAC ની ભૂમિકા 5. સુશાસન અને રક્ષણ - SCPCR, રાજ્ય સલાહકાર પરિષદ આ વિડિઓ HTAT,HMAT,TAT,TET-1, TET-2 ની તૈયારી કરતા દરેક શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે. 👉 વિડિઓ ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં! 🔔 બેલ આઇકન દબાવો જેથી નવા શૈક્ષણિક વિડિઓ સૌથી પહેલા મળે. Tr. Vishal Panchal | @vishalgyan007 Blog: https://vishalgyan7.blogspot.com/ Quiz: https://vishalgyan.netlify.app Whatsapp Channel: https://whatsapp.com/channel/0029Vb8z... #RTE2012 #GujaratRTE #HTAT #TET#hmat