Перейти к содержимому

મારાં ગણપતિએ ચૂડલો ઘડાવ્યો | રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો | ગણેશ ઉત્સવ નિમિત્તે સુંદર ભજન 👇 લખેલું છે

Bhartiben Jada

0:00 / 0:00

મારાં ગણપતિએ ચૂડલો ઘડાવ્યો | રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો | ગણેશ ઉત્સવ નિમિત્તે સુંદર ભજન 👇 લખેલું છે

826 просмотров · 2 года назад
Bhartiben Jada
13,1 тыс. подписчиков
826 просмотров · 2 года назад
મારાં ગણપતિએ ચૂડલો ઘડાવ્યો | રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો | ગણેશ ઉત્સવ નિમિત્તે સુંદર ભજન 👇 લખેલું છે 🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️ આપ સૌને મારા રોજના જાજા કરીને જય શ્રીકૃષ્ણ 🙏 ગણેશ ઉત્સવની આપને શુભ વધાઈ મારી ચેનલમા આપનું હાર્દિક સ્વાગત છે આપનો સાથ અને સહકાર મારાં માટે અમૂલ્ય છે મારાં રોજના નવાં નવાં ભજન લખેલાં સાંભળવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો જો પસંદ પડે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરશો મારી ચેનલની મુલાકાત લેવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર 🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️ ==========રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો============== મારાં ગણપતિએ ચૂડલો ઘડાવ્યો, રિદ્ધિ સિદ્ધિના હાથમાં પહેરાવ્યો રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ----- ચૂડલો પહેરી રિદ્ધિ સિદ્ધિ સખીઓ ઘરે ગ્યાતા, સરખી સાહેલીએ પૂછ્યું રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ------ રિદ્ધિ સિદ્ધિ આ ચૂડલો ક્યાં રે ઘડાવ્યો, કોણે તમને હાથમાં પહેરાવ્યો રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ----- શિવ શંકર દાદાએ ચૂડલો ઘડાવ્યો, ઉમિયાજીએ ઘુઘરી ટંકાવી રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ----- કૈલાસે ઘડાવ્યો નેં સોનલે મઢાવ્યો, સાચાં રત્નોએ જડાવ્યો રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ---- આ રે ચૂડલામાં સૂરજ ને ચંદ્ર, નવલખ તારલા મૂકાવ્યા રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ----- ગણપતિએ અમને હાથમાં પહેરાવ્યો, ઉમિયાજીએ ચુંદડી ઓઢાડી રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ------ આ રે ચૂડલો મારાં હૈયાનો હાર છે, ગણપતિએ હોંશથી ઘડાવ્યો રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો --- આ રે ચૂડલામાં આખું બ્રહ્માંડ છે, માતા પાર્વતીનાં જાયા રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ----- રિદ્ધિ સિદ્ધિના ચૂડલામાં જાદુ ભર્યા છે,ચાલો ભક્તો જોવા જઇએ રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ------- મારાં ગણપતિ રિદ્ધિ સિદ્ધિના સ્વામી, પ્રભુ પ્રતાપે લીલા ગાય રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ----- રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો જે કોઈ ગાશે, તેનાં ઘરે ગણપતિ પધારશે રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ----- રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો જે કોઈ ગાશે, તેનાં ઘરે રિદ્ધિ સિદ્ધિનો વાસ રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો --- મારાં ગણપતિએ ચૂડલો ઘડાવ્યો, રિદ્ધિ સિદ્ધિના હાથમાં પહેરાવ્યો રે રિદ્ધિ સિદ્ધિનો ચૂડલો ==================================== #ગણેશચતુર્થી_સ્પેશિયલ #ગુજરાતી_ભક્તિ_ગીત #ધાર્મિક_કિર્તન #સત્સંગ_ભજન #ભક્તિ_સંગીત #સત્સંગ_સ્મરણ #દિવ્ય_સત્સંગ #સત્સંગ_કિર્તન #ધાર્મિક_ભજન #સત્સંગ_૨૦૨૪ #ભારતીબેન_જાડા ##gujrati_bhakti_geet #devotional_song #dharmik_kirtan #satsang_bhajan #bhakti_sangeet #satsang_smaran #divya_satsang #satsang_kirtan #dharmik_bhajan #satsang2024 #bhartiben_jada #from_mangrol #pleaselikeshareandsubscribemychannel 🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️