Перейти к содержимому

ચાલો ને વિદુર ધેર જઈએ ll મહેશ ગઢવી Il ધવલ બારોટ II laxmanbarot ni tithi 2026 #laxmanbapubarot

Palubhai Gadhavi

0:00 / 0:00

ચાલો ને વિદુર ધેર જઈએ ll મહેશ ગઢવી Il ધવલ બારોટ II laxmanbarot ni tithi 2026 #laxmanbapubarot

1 365 просмотров · 19 часов назад
Palubhai Gadhavi
88,2 тыс. подписчиков
1 365 просмотров · 19 часов назад
હાલો ને વિદુર ધેર જઈએ મહેશ ગઢવી II (ભુરા ભગત) II ધવલ બારોટ Album:-LIVE~BHAJAN SAMRAT BRAHMLIN PUJYA LAXMAN BAPU BAROT NI TRIJI PUNYA TITHI~NIMITE~SANTWANI~ANJAR~KUTCH આપ અત્યારે નિહાળી રહ્યા છો સંતવાણીના અડાબીડ આરાધક, બ્રહ્મલીન પૂજ્ય શ્રી લક્ષ્મણબાપુ બારોટજીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ભાવાંજલિ કાર્યક્રમનું LIVE પ્રસારણ. સંતવાણી અને ભજનની પરંપરાને જીવનભર જીવંત રાખનાર પૂજ્ય લક્ષ્મણબાપુ બારોટજીને શ્રદ્ધાપૂર્વક ભાવાંજલિ અર્પણ કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ: શ્રી રામ કૃપા પાર્ટી પ્લોટ, અંજાર તારીખ: 05 સપ્ટેમ્બર, 2026 કાર્યક્રમ: પૂજ્ય લક્ષ્મણબાપુ બારોટજીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ સંતવાણી કાર્યક્રમ સંતવાણીના સૂર સાથે પૂજ્ય બાપુની અમર સ્મૃતિને નમન. #laxmanbarot #bhajan #santvani #anjar #bhurabhagat #maheshgdhavi #dhavalbarot #tithi #laxmanbarottithi #girirajstudio #vegadsound