Перейти к содержимому

યુવાનો માટે આ Interview એક વખત જરૂર સાંભળજો!

Dr. Parin Patel - Best Head & Neck Cancer Surgeon

0:00 / 0:00

યુવાનો માટે આ Interview એક વખત જરૂર સાંભળજો!

282 просмотра · 1 месяц назад
Dr. Parin Patel - Best Head & Neck Cancer Surgeon
41 подписчик
282 просмотра · 1 месяц назад
આજની યુવા પેઢીમાં તંબાકુ, ગુટખા અને અન્ય નશીલા પદાર્થોના વધતા ઉપયોગ વચ્ચે, મોઢા અને સ્વરપેટીના કેન્સર વિશે જાગૃતિ ખૂબ જરૂરી છે. મોઢા અને સ્વરપેટીના કેન્સર, વ્યસનથી જોડાયેલા જોખમો અને સમયસર તકેદારી વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરે છે. આ માત્ર એક Interview નથી… આપણા યુવાનો માટે એક મહત્વપૂર્ણ Wake-Up Call છે. આ Audio Interview ધ્યાનથી સાંભળો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે પણ Share કરો. વ્યસનથી દૂર રહો. જાગૃત રહો. તમારા સ્વાસ્થ્યની કાળજી લો. Dr. Parin Patel Senior Head and Neck &skull base surgical oncologist HCG-Aastha cancer centre. Ahmedabad Oral Cancer, Throat Cancer, Laryngeal Cancer, Mouth Cancer Awareness, Head and Neck Cancer, Cancer Awareness, Tobacco Addiction, Gutkha Addiction, Substance Abuse, Cancer Prevention, Cancer Awareness Interview, Oral Health, Voice Box Cancer, Head and Neck Oncologist, Dr Parin Patel, HCG Hospital, Radio 95 FM #Radio95FM #DrParinPatel #RJHardik #OralCancer #MouthCancer