કચરો અને કચરા વ્યવસ્થાપન – સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય તરફ એક પગલું
A Selfology side
0:00 / 0:00
કચરો અને કચરા વ્યવસ્થાપન – સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય તરફ એક પગલું
52 просмотра · Трансляция закончилась 11 дней назад
A Selfology side
89 подписчиков
52 просмотра · Трансляция закончилась 11 дней назад
કચરો અને કચરા વ્યવસ્થાપન – સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય તરફ એક પગલું
આ ઓનલાઈન સેમિનારમાં આપણે કચરો શું છે, કચરાના વિવિધ પ્રકારો કયા છે અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન શા માટે જરૂરી છે તે સમજશું.
સેમિનાર દરમિયાન આપણે ખાસ કરીને નીચેના વિષયો વિશે શીખીશું:
કચરો એટલે શું અને તેના પ્રકારો કયા છે?
ભીનો અને સૂકો કચરો કેવી રીતે અલગ કરવો?
કચરાનું યોગ્ય Segregation (અલગીકરણ) કેવી રીતે કરવું?
કચરાનું પુનઃઉપયોગ (Reuse) અને પુનઃચક્રિકરણ (Recycle) કેવી રીતે કરી શકાય?
સ્વચ્છતા અને પર્યાવરણ જાળવવામાં આપણી ભૂમિકા શું છે?
અમારી Volunteer Team કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા માટે શું કાર્ય કરે છે?
સ્વયંસેવકો લોકોમાં જાગૃતિ કેવી રીતે ફેલાવે છે અને સમુદાયને કેવી રીતે જોડે છે?
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ “કચરો ફેંકવો નહીં, યોગ્ય રીતે અલગ કરો અને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરો” અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
ચાલો, સાથે મળીને સ્વચ્છ અમરેલી અને સ્વચ્છ ગુજરાત તરફ એક નાનું પરંતુ મહત્વપૂર્ણ પગલું ભરીએ. 🌱♻️