I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 20 2026
I am Gujarat
0:00 / 0:00
I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 20 2026
8 958 просмотров · 18 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
8 958 просмотров · 18 часов назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. રવિવાર, સપ્ટેમ્બર 20ના સમાચારોમાં જોઈશું યુએસમાં કોઈ સ્ટેટસ વિના રહેતા એક દેસીએ કઈ રીતે 35 મિલિયન ડોલરનું કૌભાંડ કર્યું તેની માહિતી, જાણીશું અમેરિકાની હોસ્પિટલે 23 હજાર ડોલરનું બિલ પકડાવી દેતા કેમ ભડક્યો એક ઈન્ડિયન અને છેલ્લે અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડોલરને પાર થઈ ગયા બાદ પણ કેમ ડોલરનો દબદબો યથાવત રહ્યો છે તેની વાત આજના આ બુલેટિનમાં.