Перейти к содержимому

Prabhu Mane Karajo Evo Anukul | Prayer Vivechan | SMVS Spiritual Journey

Spiritual Journey

0:00 / 0:00

Prabhu Mane Karajo Evo Anukul | Prayer Vivechan | SMVS Spiritual Journey

58 892 просмотра · 2 года назад
Spiritual Journey
20 тыс. подписчиков
58 892 просмотра · 2 года назад
ગુરુજી અત્યારે સરળતાથી લાભ આપી રહ્યા છે; માટે આપણે સર્વે મુક્તો લાભ લઇ લઈએ... ગુરુદેવ બાપજી કહેતા કે, "આ સ્વામીનો લાભ લઈ લેજો, પછી આ સ્વામીના દર્શન કરવા માટે મોટી લાઇનમાં ઊભા રહેવું પડશે... માટે લૂંટી લઈએ આ સ્વામીશ્રીને... ગુરુજીએ જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ પૂર્વક સ્વામિનારાયણ ભગવાનના આગ્રહો જણાવ્યા હતા. આ આગ્રહો આપણા જીવનમાં સીધો અમલ કરી શકીએ તેવા પ્રેક્ટિકલ માર્ગદર્શન ખૂબ જ ટુકા સમયમાં મેળવવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે. માટે જે ખરેખર મુમુક્ષુ હશે અને મોક્ષ (અનાદિમુક્તની સ્થિતિ) પામવાની ઇચ્છા ધરાવનારા સભ્યો માટે આ ચેનલ સોશિયલ મીડિયા રૂપી સમુદ્રમાં મીઠી વિરડી સમાન બની રહેશે.. ભગવાનમાં જોડાવાના વિવિધ પ્લેલિસ્ટ : Sankalp Sabha Saar :    • Sankalp Sabha Saar   2 Minute Prayer :    • 2 Minutes Prayer   Nimagan Panu :    • Nimagnapanu   @smvsspiritualjourney