Перейти к содержимому

સામા પાંચમની વાર્તા | ઋષિ પંચમી વ્રત કથા અને વ્રત વિધિ 2026

Vrat Katha Gujarati Official

0:00 / 0:00

સામા પાંચમની વાર્તા | ઋષિ પંચમી વ્રત કથા અને વ્રત વિધિ 2026

3 034 просмотра · 2 недели назад
Vrat Katha Gujarati Official
196 подписчиков
3 034 просмотра · 2 недели назад
સામા પાંચમ એટલે ઋષિ પંચમીનું પવિત્ર વ્રત. ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતા આ વ્રતની વિધિ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક વ્રત કથા આજે આ વિડિયોમાં સાંભળીએ. આ વિડિયોમાં સામા પાંચમ વ્રતની પરંપરાગત વિધિ, સપ્તઋષિ અને માતા અરુંધતીનું પૂજન, સામાનો આહાર તથા બ્રાહ્મણોને ભોજન અને દાન-દક્ષિણાની પરંપરા વિશે જાણકારી આપવામાં આવી છે. સાથે જ સાંભળો ઉતંક બ્રાહ્મણની પુત્રી સતમાની હૃદયસ્પર્શી કથા, જેમાં ઋષિ પંચમીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી તેને પોતાના દુઃખમાંથી મુક્તિ મળે છે. 🙏 જય સપ્તઋષિ દેવ 🙏 જય માતા અરુંધતી વિડિયો ગમ્યો હોય તો Like કરો, પરિવાર અને ભક્તજનો સાથે Share કરો અને આવી જ પૌરાણિક વ્રત કથાઓ માટે Vrat Katha Gujarati Official ચેનલને Subscribe કરો. #સામાપાંચમ #ઋષિપંચમી #સામાપાંચમનીવાર્તા #ઋષિપંચમીવ્રત #વ્રતકથા #ગુજરાતીવ્રતકથા #rishipanchmi #rishipanchami #rishipanchamivratkatha #vratkatha #vrat #samapancham #vratkathagujaratiofficial #youtubegujarati #trendingbhaktivideo