રામ મને ઘડીએ ઘડીએ સાંભરે | સિંગર રેણુકા પટેલ | સુંદર રામ ભજન | ગુજરાતી ભક્તિ ગીત
Renukano vlog
0:00 / 0:00
રામ મને ઘડીએ ઘડીએ સાંભરે | સિંગર રેણુકા પટેલ | સુંદર રામ ભજન | ગુજરાતી ભક્તિ ગીત
7 794 просмотра · 7 дней назад
Renukano vlog
7,69 тыс. подписчиков
7 794 просмотра · 7 дней назад
રામ મને ઘડીએ ઘડીએ સાંભરે 🙏
સિંગર રેણુકા પટેલના મધુર અવાજમાં સુંદર અને ભાવપૂર્ણ રામ ભજન.
શ્રી રામના નામનું સ્મરણ કરાવતું આ ભક્તિપૂર્ણ ગુજરાતી ભજન પ્રેમથી સાંભળો અને ભક્તિભાવમાં લીન થઈ જાઓ. 🚩
કિર્તન
રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
એ રામ મારા રુદિયાનો રણકાર રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
ઉઠતા સ્મરણ કરું મારા રામ નું રે
જગમાં નહીં જડે આવી જોડ રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
ભોજન કરું ને રઘુકુળ સાંભરે રે
કોળિયો કંઠે અટકી જાય રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
આંખડી વીચુ ને અયોધ્યા સાંભરે રે
રાત મારી વેરણ બની જાય રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
વાલ્મિકી ઋષિના આશ્રમે એકલી રે
ગુરુ માતા નો આધાર રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
લવકુશ વારી વારી પૂછે વાતડી રે
કોણ તારા સેથી નો સિંદૂર રામ મને ઘડીએ ઘડીએ સાંભરે
ઉતર શું રે આપું મારા બાળને રે
જાવ તમે વાલ્મિકી ઋષિની પાસ રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
જનક વૈદેહીની હું તો દીકરી રે
કોણે લખ્યા આવા મારા લેખ રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
ધરતીની પુત્રી ધરતીમાં સમાય છે
દેજો મને રામનો ભવોભવ સાથ રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
ચૌદ ભુવનના નાથને તમે ઓળખ્યા નહીં
લવકુશ લળી લળી લાગે પાય રામ મને ઘડીએ ઘડીએ સાંભરે રે
આ ભજન તમને ગમે તો વિડિયોને લાઈક 👍, શેર 🔄 અને ચેનલને સબ્સ્ક્રાઇબ 🔔 જરૂર કરજો.
જય શ્રી રામ 🚩🙏
સીતારામ 🙏
#રામમનેઘડીએઘડીએસાંભરે
#રેણુકાપટેલ
#રામભજન
#રામકીર્તન
#ગુજરાતીભજન
#શ્રીરામ
#જયશ્રીરામ
#રામભક્તિ
#રામધૂન
#સીતારામ
#ગુજરાતીભક્તિગીત
#ભક્તિગીત
#ભજન
#કીર્તન
#રામનામ
#રામભજનગુજરાતી
#ગુજરાતીકીર્તન
#રામજી
#ભક્તિભજન
#ધાર્મિકભજન
રામ મને ઘડીએ ઘડીએ સાંભરે, રામ મને ઘડીએ ઘડીએ સાંભરે ભજન, રેણુકા પટેલ, રેણુકા પટેલ ભજન, રામ ભજન, રામ કીર્તન, ગુજરાતી રામ ભજન, ગુજરાતી ભજન, ગુજરાતી કીર્તન, શ્રી રામ ભજન, રામ ભક્તિ ગીત, રામ ધૂન, રામ નામ, જય શ્રી રામ, સીતારામ ભજન, રામજીનું ભજન, રામ ભજન ગુજરાતી, સુંદર રામ ભજન, ભક્તિ ગીત, ગુજરાતી ભક્તિ ગીત, નવા ગુજરાતી ભજન, રામ કીર્તન ગુજરાતી, રામ ભક્તિ, રામના ભજન, ભજન કીર્તન, ધાર્મિક ભજન, રેણુકા પટેલના ભજન, ગુજરાતી ભક્તિ ગીતો