TET 2 Exam Strategy 2026 | ૧૫૦ દિવસનું સચોટ આયોજન અને નવું માળખું G| TET 2 Preparation Strategy
Mission TET-2 Gujarat
0:00 / 0:00
TET 2 Exam Strategy 2026 | ૧૫૦ દિવસનું સચોટ આયોજન અને નવું માળખું G| TET 2 Preparation Strategy
11 просмотров · 12 дн. назад
Mission TET-2 Gujarat
8 подписчиков
11 просмотров · 12 дн. назад
TET-2 પરીક્ષામાં 140+ માર્ક્સ મેળવીને સરકારી શિક્ષક બનવા માટેનું ૧૫૦ દિવસનું સચોટ ટાઇમ મેનેજમેન્ટ પ્લાનિંગ!
આ વિડિયોમાં તમે જાણશો:
1. TET-2 પરીક્ષાનું નવું માળખું (Part A & Part B નો ગુણ ભારાંક)
2. દરરોજ 4 કલાકનું ડેઇલી સ્ટડી શિડ્યુલ અને રિવિઝન પ્લાન
3. GCERT પુસ્તકો અને સરકારી મોડ્યુલ્સમાંથીકયાં પ્રકરણો વાંચવા?
4. ટોપર સ્ટ્રેટેજી અને કન્સેપ્ટ ક્લેરિટીની રીત
તમારી TET -2 ની તૈયારીને મજબૂત બનાવવા માટે ચેનલને Subscribe કરો અને વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો!
#TET2 #TET2Exam2026 #Tet2Preparation #TET2Syllabus #GujaratTET