Перейти к содержимому

Jean Piaget 4 Stages of Cognitive Development | જ્ઞાનાત્મક વિકાસના ૪ તબક્કાઓ 📊 | TET 2 Part 2

Mission TET-2 Gujarat

0:00 / 0:00

Jean Piaget 4 Stages of Cognitive Development | જ્ઞાનાત્મક વિકાસના ૪ તબક્કાઓ 📊 | TET 2 Part 2

3 просмотра · 11 дн. назад
Mission TET-2 Gujarat
8 подписчиков
3 просмотра · 11 дн. назад
જીન પિયાજે આપેલી બાળકના જ્ઞાનાત્મક વિકાસની ૪ મુખ્ય અવસ્થાઓ અને તેના પરીક્ષા લક્ષી લક્ષણોની વિગતવાર સમજૂતી ! સંવેદનાત્મક-ગામક અવસ્થા (0 થી 2 વર્ષ) : ઇનિ્દ્રયજન્ય અનુભવો & વસ્તુ સ્થાયિત્વ (0bject Permanence). • પૂર્વ-કિ્રયાત્મક અવસ્થા (2 થી 7 વર્ષ) : અહંકકેનિ્દ્રતતા (Egocentrism) & જીવવાદ (Animism). • મૂર્ત-કિ્રયાત્મક અવસ્થા (7 થી 11 વર્ષ): મૂર્ત ચિંતન & સંરક્ષણનો ખ્યાલ (Conservation). અમૂર્ત-કિ્રયાત્મક અવસ્થા (11+ વર્ષ) : અમૂર્ત ચિંતન (Abstract Thinking) & પરિકલ્પનાત્મક તર્ક. TET-2 ના કન્સેપ્ટ-આધારિત પ્રશ્નો સોલ્વ કરવા માટે આ વિડિયો પૂરો જુઓ. #TET2 #PiagetStages #ChildDevelopment #CDP #GujaratTET #ObjectPermanence #Tet22026