Перейти к содержимому

DAY 7 ❤️ | આજે કંઈક અલગ કર્યું! Kriyansh સાથે ગામના તળાવ પર ગઈ 🥰🌊

Khushali vaghela vlogs

0:00 / 0:00

DAY 7 ❤️ | આજે કંઈક અલગ કર્યું! Kriyansh સાથે ગામના તળાવ પર ગઈ 🥰🌊

307 просмотров · 2 недели назад
Khushali vaghela vlogs
753 подписчика
307 просмотров · 2 недели назад
આજે અમારા 7 Days Challenge નો છેલ્લો દિવસ ❤️ આજે કંઈક અલગ કરવાનું વિચાર્યું અને Kriyansh સાથે મારા ગામના તળાવ પર ફરવા ગઈ 🥰🌿🌊 Kriyansh એ તળાવ પર ખૂબ મસ્તી કરી અને આ નાની એવી સફર ઘણી યાદગાર બની ગઈ ❤️ આખા 7 Days Challenge માં અમારી સાથે જોડાયેલા રહેલા બધા મિત્રોનો દિલથી આભાર 🥹❤️ વિડિયો ગમે તો Like 👍 Comment 💬 અને Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં. #Day7 #7DaysChallenge #Kriyansh #VillageVlog #GujaratiVlog #FamilyVlog #Vlog ❤️