Перейти к содержимому

ચાર વાગ્યાથી Kriyansh મારી પાછળ પડી ગયો 😂 | Kriyanshની શૈતાની અને મારું Health Care ❤️ | Day 3

Khushali vaghela vlogs

0:00 / 0:00

ચાર વાગ્યાથી Kriyansh મારી પાછળ પડી ગયો 😂 | Kriyanshની શૈતાની અને મારું Health Care ❤️ | Day 3

212 просмотров · 7 дней назад
Khushali vaghela vlogs
753 подписчика
212 просмотров · 7 дней назад
આજનો દિવસ મારી સવાર 4 વાગ્યાથી જ શરૂ થઈ ગયો 😴❤️ પણ હું એકલી નહોતી… Kriyansh પણ મારી સાથે જ ઉઠી ગયો 😂 અને પછી આખો દિવસ એની મસ્તી અને શૈતાનીમાં પસાર થયો. 🥰 આજના vlogમાં તમને મળશે 👇 ✨ સવારે 4 વાગ્યાની મારી શરૂઆત ✨ Kriyanshની મસ્તી અને શૈતાની 😂 ✨ ટિફિન બનાવતી વખતે થયેલી મસ્તી ✨ Kriyanshનું નાનું Baby Album ❤️ ✨ પપ્પા સાથે Kriyanshની મસ્તી ✨ મેં સવારે, બપોરે અને રાત્રે શું ખાધું 🍱 ✨ આખા દિવસનું મારું Health Care અને પાણી પીવાનું ધ્યાન 💧 આ છે Self Care Challenge – Day 3 🌸 તમને આજનો vlog ગમે તો Like ❤️, Comment 💬 અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🥰 #SelfCareChallenge #Day3 #GujaratiVlog #Kriyansh #DailyVlog #MotherhoodVlog #HealthCare #GujaratiYouTuber #KriyanshKiMasti