Перейти к содержимому

તું ક્યાં છૂપાયો કાન મારે તને જોવો છે | ભજન લખેલું છે | શિલ્પાબેન #કીર્તન #ભજન #સત્સંગ

p jalaram studio

0:00 / 0:00

તું ક્યાં છૂપાયો કાન મારે તને જોવો છે | ભજન લખેલું છે | શિલ્પાબેન #કીર્તન #ભજન #સત્સંગ

13 600 просмотров · 3 года назад
p jalaram studio
67 тыс. подписчиков
13 600 просмотров · 3 года назад
તું ક્યાં છૂપાયો કાન મારે તને જોવો છે | ભજન લખેલું છે | શિલ્પાબેન #કીર્તન #ભજન #સત્સંગ તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે મારે તને જોવો છે મારે તને જોવો છે તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે ભલે ગોકુળમાં હોય ભલે મથુરામાં હોય ભલે વનરાવન માં હોય મારે તને જોવો છે તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે ભલે મથુરામાં હોય ભલે દુવારકામાં હોય ભલે ગોમતીમાં હોય મારે તને જોવો છે તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે ભલે બદ્રીમાં હોય ભલે કેદારમાં હોય ભલે ગંગામાં હોય મારે તને જોવો છે તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે ભલે રામેશ્વર માં હોય ભલે ચિત્રકૂટ માં હોય ભલે સરિયું માં હોય મારે તને જોવો છે તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે ભલે જૂનાગઢ માં હોય ભલે દામોકુંડમાં હોય ભલે ગઢ ગિરનાર માં હોય મારે તને જોવો છે તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે ભલે સોમનાથ માં હોય ભલે ભાલકા તીર્થમાં હોય ભલે ત્રિવેણીમાં હોય મારે તને જોવો છે તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે ભલે સત્સંગ માં હોય ભલે જલારામ મંડળમાં હોય તું ક્યાં છુપાયો કાન મારે તને જોવો છે #કાનુડો #kaan #tukyachhupayokaan #bhajan #ભજન #krishnabhajan #surekhabenpanchalnabhajan #gujaratibhajan #kirtan #pjalaramstudio #jalarambhajanmandalhimatnagar #satsang #કીર્તન