Перейти к содержимому

કાના ક્યાં છુપાયો રે મારે તને | Kana Kya Chhupayo Re Mare Tane #gujaratibhajan

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

કાના ક્યાં છુપાયો રે મારે તને | Kana Kya Chhupayo Re Mare Tane #gujaratibhajan

9 019 просмотров · 6 месяцев назад
Shyam Mahila Mandal Navsari
82,9 тыс. подписчиков
9 019 просмотров · 6 месяцев назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook :   / shyammahilamandal   Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on ભજન :- રાગ :- અલ્યા નંદબાવાના છોરા....... કાના ક્યાં છુપાયો રે મારે તને જોવો છે મારે તને જોવો છે મારે તને જોવો છે.......કાના ક્યાં છુપાયો........ મારા માખણના ચોર મારે તને જોવો છે ભલે ગોકુળમાં હોય ભલે મથુરામાં હોય ભલે જમનાજી હોય મારે તને જોવો છે......... મારા મોરલીવાળા કાન મારે તને જોવો છે મારા જશોદાના લાલ મારે તને જોવો છે મારે તને જોવો છે મારે તને જોવો છે.......કાના ક્યાં છુપાયો....... ભલે બદ્રીનાથમાં હોય ભલે કેદારનાથમાં હોય ભલે હરિદ્વારમાં હોય મારે તને જોવો છે મારા રાધાજીના નાથ મારે તને જોવો છે ભલે દ્વારિકામાં હોય ભલે ડાકોરમાં હોય ભલે ગોમતીજીમાં હોય મારે તને જોવો છે મારા સુભદ્રાના વીર મારે તને જોવો છે ભલે ગિરિરાજમાં હોય ભલે નાથદ્વારામાં હોય ભલે દ્વારિકામાં હોય મારે તને જોવો છે મારા સુદામાના મિત્ર મારે તને જોવો છે ભલે અયોધ્યામાં હોય ભલે રામેશ્વરમાં હોય ભલે સરયુમાં હોય મારે તને જોવો છે કાળી કામળીવાળા કાન મારે તને જોવો છે ભલે સુખ સ્વપ્નમાં હોય ભલે શ્યામ મંડળમાં હોય ભલે સત્સંગમાં હોય મારે તને જોવો છે 🌹💐 સાખી 💐🌹 હે........ગોતું ગોતું ગોકુળીયું ને હરિવર નો આવે હાથ રે કહી સખી હું શું કરું મારે નજરે ન આવે શ્યામ રે........