Перейти к содержимому

Surat news | સુરતમાં એમ્બ્રોઈડરીના માલિકો અને કામદારો વચ્ચેનો વિવાદ વકર્યો

ABP Asmita

0:00 / 0:00

Surat news | સુરતમાં એમ્બ્રોઈડરીના માલિકો અને કામદારો વચ્ચેનો વિવાદ વકર્યો

1 164 просмотра · 7 ч назад
ABP Asmita
3,99 млн подписчиков
1 164 просмотра · 7 ч назад
Surat news | સુરતમાં એમ્બ્રોઈડરીના માલિકો અને કામદારો વચ્ચેનો વિવાદ વકર્યો #Surat #abpasmita સુરતમાં એમ્બ્રોઈડરીના માલિકો અને કામદારો વચ્ચેનો વિવાદ વકર્યો છે.. એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં સાપ્તાહિક રજા, 8 કલાકની ડ્યુટી અને મિનિમમ વેજીસની માંગ સાથે શ્રમિક સંગઠનોના આંદોલન વચ્ચે ઉદ્યોગકારોએ વળતો પ્રહાર કર્યો છે. 'ટેક્સટાઈલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન' દ્વારા સણિયા-હેમાદ સ્થિત ઈડન ગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 'ટેક્સટાઈલ ઉદ્યોગ મહામંથન' સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહાસભામાં 16 હજારથી વધુ કારખાનેદારો અને આશરે 23 હજાર એમ્બ્રોઈડરી યુનિટના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રમિક સંગઠનોની આંદોલનની કાનૂની ચીમકીઓ સામે એસોસિએશને અત્યંત વ્યૂહાત્મક રજૂઆત કરી હતી...સંચાલકોએ શરત મૂકી છે કે જો કારીગરોએ સરકારી નિયમો અને કાયદા પ્રમાણે જ કામ કરવું હોય તો તેમને અઠવાડિયામાં એક રજા અને રોજના 8 કલાક કામ મળશે, પરંતુ તે મુજબ પગાર પણ સરકારી મિનિમમ વેજીસ દર એટલે કે રોજના 550 રૂપિયા લેખે ચૂકવાશે, જેનાથી કારીગરોનો હાલનો પગાર અડધો થઈ જશે. #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita