Перейти к содержимому

સવા શેર ની માટી બનાવી એના બનાવ્યા ગણપતિ ભજન નીચે લખેલું છે સત્સંગ મહિલા મંડળ ગુજરાતી ગુજરાતી લોકગીત

સત્સંગ

0:00 / 0:00

સવા શેર ની માટી બનાવી એના બનાવ્યા ગણપતિ ભજન નીચે લખેલું છે સત્સંગ મહિલા મંડળ ગુજરાતી ગુજરાતી લોકગીત

485 просмотров · 1 дн. назад
સત્સંગ
221 подписчик
485 просмотров · 1 дн. назад
સવા શેર માટી મેં તો હોંસે મંગાવી | ગણપતિ દાદા નુ ભજન | Mahila Satsang Mandal @Bhavnapatelofficial LIKE || SHARE || COM MENT || SUBSCRIBE ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh સવા શેર માટી મેં તો હોંશે મંગાવી તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો ગણપતી લઈને હું તો કૈલાશ ગઈ તી પાર્વતી એ ખોળામાં બેસાડયા ગણપતી તમે વેલેરા આવજો સવા શેર માટી હું તો હોંશે લઈ આવી તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલા પધારજો ગણપતી લઈને હું તો અયોધ્યા ગઈ તી સીતાજી એ ફૂલડે વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો ગણપતી લઈને હું તો બ્રહ્મલોકમાં ગઈ તી બ્રહ્માણી એ ચોખા થી વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો સવા શેર માટી હું તો હોંશે લઈ આવી તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો ગણપતી લઈને હું તો ગોકુળ માં ગઈ તી જશોદા એ પ્રેમ થી વધાવ્યા ગણપતી તમે સત્સંગ માં આવજો સવા શેર માટી હું તો હોંશે લઈ આવી તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો ગણપતી લઈને હું તો વ્રજ માં ગઈ તી ગોપીઓ એ હરખે વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો સવા શેર માટી હું તો હોંશે લઈ આવી તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો ગણપતી લઈને હું તો દવે શેરી માં આવી ગોપીઓ એ લાડવા ધરાવ્યા ગણપતી તમે વેલેરા આવજો ગોપીઓ એ લાડવા ધરાવ્યા ગણપતી તમે દર્શન આપજો સવા શેર માટી હું તો હોંશે લઈ આવી તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો Your Queries - સવા શેર માટી હું તો હોંશે લઈ આવી સવા શેર માટી મેં તો હોંસે મંગાવી ગણપતિ દાદા નુ ભજન sava ser mati hu to hoshe lai aavi mahila mandal bhajan गणेश चतुर्थी Special भजन गणेश जी गणेश के भजन ganesh bhajan Ganpati bhajan satsang mandal mahila mandal mahila satsang mandal keshofficial Satsang mandal junagadh mahila satsang mandal adhik maas 2023 swarma geeto satsang mandal mahila mandal satsang music gopi mandal bhajan mahila mandal bhajan sakhi mandal bhajan Satsang mahila mandal junagadh Mahila satsang mandal Keshod satsang mandal junagadh Satsang mandal 2023 Satsang mandal new geet Adhik maas 2023 Adhik maas na kirtan Adhik maas na geet adhik maas 2023 mein kab hai Mahila mandal junagadh Satsang mandal na geet kirtan vijudi gujarati bhajan hindola gujarati kirtan hindola bhajan kanha na bhajan gujarati satsang hindola na kirtan kanhaiya na bhajan gopi mandal kirtan gujarati satsang mandal kanuda na kirtan mahila mandal na bhajan satsang na geet ramapir na kirtan hindola na geet hindola na bhajan nava kirtan bhagwan mara banevi sakhi mandal gujarati bhajan mandal vasant banna kirtan radhe bhajan mandal sakhi mandal na bhajan suhani banna bhajan tikar-padardi kanha na kirtan gyaras na kirtan Medium satsang hindola kirtan mahila mandal bhajan hindola bhajan mandal hindola bhajan satsang geet dhun bhajan nava bhajan satsang mandal mahila mandal na bhajan bhajan mahila mandal sakhi mandal bhajan satsang na geet satsang kirtan sitani kahani bhajan hindola na bhajan ekadashi na bhajan maharana bhajan dhun mandal gopi mandal bhajan shyam bhajan mandal sakhi mandal na bhajan gopi mandal na bhajan sakhi bhajan mandal krishna bhajan mandal satsang dhun mandal suhani banna bhaja adhik mas na bhajan #ganeshbhajan #mahilasatsangmandal #satsangmandal #satsang #mahilamandal #ganeshutsav #ganeshchaturthi #ganesh_chaturthi_status #ganpatibappamorya #ganpatibappastatus #mahilamandaljunagadh #bhavnapatelofficial #mahilaMandaljunagadh #kirtan #dun #bhajan #geet #dayro #gujaratibhajan #gujaratikirtan #hindibhajan #mahilamandalnabhajan