Перейти к содержимому

હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ / કીર્તન લખેલું છે / નિધિ જોષી / જળ જીલણી એકાદશી ભજન

વૃંદાવન ભજન કીર્તન

0:00 / 0:00

હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ / કીર્તન લખેલું છે / નિધિ જોષી / જળ જીલણી એકાદશી ભજન

304 просмотра · 23 часа назад
વૃંદાવન ભજન કીર્તન
43,5 тыс. подписчиков
304 просмотра · 23 часа назад
Singer : NIDHI JOSHI ભાદરવો આવ્યો છે ભારપુર માં રે લોલ બેય કાંઠે જમનાજી ભરપૂર જો હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ ગોપ ગોવાળિયા હરિ સાથ માં રે લોલ ગોવાળિયાની મંડળી ગીત ગાય જો .. સરખી રે સાહેલડી ટોળે વળી રે લોલ આપડે કરવા જમુનાજી સ્નાન જો ... તાંબાના બેળા લીધા હાથ માં રે લોલ દહીં દૂધના માટ લીધા હાથ માં જો .. હરિને ચુંદડીએ નવડાવ્યા રે લોલ દહીં દૂધથી ચોળે હરિના મુખ જો ... જમુનાજીના જળ માથે રેડતા રે લોલ હૈયે હરખ ઉભરાય જો ... સ્નાન કરે સાહેલીના સાથ માં રે લોલ હરિ ગુણ ગાતા જાલે હાથ જો .. વાઘા કેસરિયા પેરાવ્યા રે લોલ માથે મુગટ મોરપિચ્છ જો ... ખંભે તે ખેસ રેશમનો શોભતો રે લોલ હાર હીરાનો ને માળા મોતીની રે લોલ કાને કુંડળ બાયે બેરખા રે લોલ તિલક તાણ્યાં છે લલાટ જો ... રમણ રેતીમાં આરોટતા રે લોલ તૂટ્યો મારો નવસરો હાર જો... હીરલો ન આવે સખી હાથ માં રે લોલ સત્સંગ કરશો તો હાથ આવશે રે લોલ નુગરાને નવ દેખાય જો ... ગોપીયુંએ હીરો રાખ્યો હાથ માં રે લોલ જડી દીધો રૂદિયાની માય જો જનમો જનમની બાંધી પ્રીતડી રે લોલ આરતી ઉતારે વ્રજ નારિયું રે લોલ ખમા ખમા યશોદાના લાલ જો ઓવારણાં લે ગોપી હેત થી રે લોલ જળને જીલીને ગોકુલ આવિયા રે લોલ આત્મા તો હરિની હારેય જો ... ભજન સત્સંગ જેને આંગણે રે લોલ પ્રેમીના ગોપી બોલી પ્રેમથી રે લોલ પ્રભુ કરો અમ ઘેરે વાસ જો પાવન કરો અમારા આંગણા રે લોલ ભજન કીર્તન ભાવે કરશું રે લોલ આજ મારે એકાદશીના વ્રત જો ... દૂધ સાકાર મેવા ધરશું રે લોલ ભજન કર્યા ભક્તોએ ભાવથી રે લોલ ગોપી મંડળ કરે વિનતી રે લોલ દેજો અમને તમારા ચરણે વાસ જો ... #ગુજરાતીભજન , #એકાદશીભજન , #gujaratibhajan