Перейти к содержимому

Ruchi & aayushi Girls Party ❤️ |Trip Planning ની વાતો | ગવાર -ભાકરી અને Green Powerhouse Bowl

Jay Patel

0:00 / 0:00

Ruchi & aayushi Girls Party ❤️ |Trip Planning ની વાતો | ગવાર -ભાકરી અને Green Powerhouse Bowl

31 654 просмотра · 3 недели назад
Jay Patel
11,2 тыс. подписчиков
31 654 просмотра · 3 недели назад
રુચી અને આયુષી Girls Partyમાં ગયા હતા, જ્યારે અમે ઘરે સરસ Family Dinner સાથે આવનારી Trip અને Family Planningની ઘણી બધી વાતો કરી. 😍 જમવામાં હતું ગવર-બટાકાનું શાક, ભાકરી અને સાથે Green Powerhouse Bowl 🥗💚 મમ્મી ભજનમાં જઈ શક્યા નહીં, એટલે પછી ફરવા જવાની વાતો થઈ કે આપણે ક્યાં ક્યાં Trip પર જઈ શકીએ. તમે પણ અમને Comment કરીને Suggest કરજો કે આગળની Family Trip માટે કઈ જગ્યા Best રહેશે? ❤️ સાથે જ Yacht Trip માટેની તૈયારી અને લગભગ 6 મહિનાના Baby સાથે Trip પર જતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ એની પણ ચર્ચા થઈ. 🛥️👶 અને પછી રાત્રે Late Night Girls Partyમાંથી રુચી ઘરે આવી… વ્યાન સાથે રમ્યા અને આખો Family Moment ખૂબ જ Enjoy કર્યો. 🥰 આવી જ Real, Fun અને Heartwarming Family Moments માટે Jay Patel Stories ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️ તમારા મુજબ અમારી Next Family Trip ક્યાં હોવી જોઈએ? 👇 Comment કરીને જરૂર જણાવજો!