મારા Function ના કપડાં અહીંથી જ Design થાય છે! 😍 | Wardrobe Sale + Navratri Exhibition | Vlog
Aayushi Patel
0:00 / 0:00
મારા Function ના કપડાં અહીંથી જ Design થાય છે! 😍 | Wardrobe Sale + Navratri Exhibition | Vlog
24 135 просмотров · 3 недели назад
Aayushi Patel
19,1 тыс. подписчиков
24 135 просмотров · 3 недели назад
આજનો vlog એકદમ simple, honest અને full family vibes વાળો છે ❤️
આજે Wardrobe Sale માટે Studio પર ગઈ હતી, પછી મારી friend સાથે Jinal Boutique ના Navratri Collection Exhibition માં ગઈ. 😍
ઘણા સમયથી તમે મને પૂછો છો કે મારા functions માટેના કપડાં ક્યાંથી design થાય છે? તો આજે finally તમને એ જગ્યા પણ બતાવી છે! ✨
પછી સાંજે Aditya, Mom અને Saloni સાથે થોડો family time અને બહાર જમવાનું , બસ એકદમ mast, evening vlog! ❤️
જો vlog ગમે તો Like, Comment અને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🫶
#AayushiPatel #AayushiVlogs #GujaratiVlog #WardrobeSale #NavratriCollection #JinalBoutique #FamilyVlog #AhmedabadVlog