Lakshmi Maa Ni Aarti લક્ષ્મી માં ની આરતી - Om Jai Laxmi Mata | ગુજરાતી ભજન | Laxmi Aarti Gujarati
Nova Gujarati
0:00 / 0:00
Lakshmi Maa Ni Aarti લક્ષ્મી માં ની આરતી - Om Jai Laxmi Mata | ગુજરાતી ભજન | Laxmi Aarti Gujarati
230 497 просмотров · 1 дн. назад
Nova Gujarati
1 млн подписчиков
230 497 просмотров · 1 дн. назад
Lakshmi Maa Ni Aarti લક્ષ્મી માં ની આરતી - Om Jai Laxmi Mata | ગુજરાતી ભજન | Laxmi Aarti Gujarati
🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
http://bit.ly/NovaGujarati
📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
https://www.NovaSpiritualIndia.com
Popular Laxmi Maa Songs
🙏🏻 Sri Suktam - • श्री सूक्त ( ऋग्वेद) Sri Suktam (A Vedic H...
🙏🏻 Kanakadhara Stotram - • KANAKADHARA STOTRAM - Full Version Origina...
🙏🏻 Laxmi Mantra by 108 Brahmins - • Laxmi Mantra लक्ष्मी मंत्र by 108 Brahmins...
🙏🏻 Ghar Me Padharo Laxmi Maiya - • Ghar Me Padharo Laxmi Maiya घर में पधारो ल...
🙏🏻 Siddhi Lakshmi Stotram - • Mahalakshmi Songs - Siddhi Lakshmi Stotram...
🙏🏻 Ashtalakshmi Stotram - • अष्टलक्ष्मी स्तोत्र Ashtalakshmi Stotram F...
🙏🏻 Lakshmi Sahasranamam - • Lakshmi Sahasranamam by Rajalakshmee Sanja...
Credits:
Title: Om Jai Laxmi Mata Aarti
Singer: Sharmishtha Bhatkar
Lyrics: Paresh Shah (Bombay Paresh)
Music Director: Paresh Shah (Bombay Paresh)
Programming & Mixed by Jay Joshi
Recording by Rocky Jesing (Vraj Studio)
Edit & Gfx: Prem Graphics PG
Music Label: Music Nova
Lyrics:
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
માઁ જય લક્ષ્મી માતા
Maa Jai Lakshmi Mata
સુખ સંપત્તિ દેનારી
Sukh Sampatti Denaari
સુખ સંપત્તિ દેનારી
Sukh Sampatti Denaari
વૈભવદાયી માઁ
Vaibhavdaayi Maa
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
માતા નામે ખ્યાતિ
Mata Naame Khyati
ભૃગુ ઋષિ પિતા
Bhrugu Rushi Pita
ભૃગુ ઋષિ પિતા
Bhrugu Rushi Pita
ધાતા વિધાતા બંધુ
Dhaata Vidhaata Bandhu
ધાતા વિધાતા બંધુ
Dhaata Vidhaata Bandhu
બહેન સતી માતા
Bahen Sati Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
સમુદ્ર મંથને પ્રગટ થયા માઁ
Samudra Manthane Pragat Thaya Maa
અષ્ટ રત્ન રૂપ ધર્યા
Ashta Ratna Roop Dharya
માઁ એ અષ્ટ રત્ન રૂપ ધર્યા
Maa E Ashta Ratna Roop Dharya
આસો વદ ની અમાસે
Aaso Vad Ni Amaase
આસો વદ ની અમાસે
Aaso Vad Ni Amaase
વિષ્ણુ ને વર્યાં
Vishnu Ne Varya
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
કમલાસને સુશોભિત ઘુવડે બિરાજતાં
Kamalaasane Sushobhit Ghuvade Biraajata
માઁ ઘુવડે બિરાજતાં
Maa Ghuvade Biraajata
ખીર બતાસાં નો નૈવેદ્ય
Kheer Bataasaan No Naivedya
ખીર બતાસાં નો નૈવેદ્ય
Kheer Bataasaan No Naivedya
આરોગો ને માતા
Aarogo Ne Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
બ્રહ્માણી રુદ્રાણી કમલા
Brahmani Rudrani Kamala
તુ પદ્માવતી માઁ
Tu Padmavati Maa
તુ કલ્યાણી માઁ
Tu Kalyani Maa
વિષ્ણુ પ્રિયે ની આરતી
Vishnu Priye Ni Aarti
વિષ્ણુ પ્રિયે ની આરતી
Vishnu Priye Ni Aarti
નારદ ઋષિ ગાતા
Naarad Rushi Gaata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
આ શ્રુષ્ટિ માં અનિવાર્ય તું
Aa Shrushti Maa Anivaarya Tu
સમૃદ્ધિ દાતા
Samruddhi Daata
માઁ સમૃદ્ધિ દાતા
Maa Samruddhi Daata
પામર એશ્વર્ય પામે
Paamar Aishwarya Paame
પામર એશ્વર્ય પામે જો
Paamar Aishwarya Paame Jo
થાયે તારી કૃપા
Thaaye Taari Krupa
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
દસેરા દિવાળીનાં વ્રત
Dasera Diwalina Vrat
તુજ વિણ અધૂરા માઁ
Tuj Vin Adhura Maa
તુજ વિણ અધૂરા માઁ
Tuj Vin Adhura Maa
ભાવે લક્ષ્મી પુજન કરનારાં
Bhaave Lakshmi Pujan Karnaaraa
લક્ષ્મી પુજન કરનારાં
Lakshmi Pujan Karnaaraa
સુખ સંપત્તિ પામતાં
Sukh Sampatti Paamata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
માઁ લક્ષ્મી ની
Maa Lakshmi Ni
આરતી જે કોઈ જન કરતાં
Aarti Je Koi Jan Kartaa
માઁ ગુણલાં તારાં ગાતા
Maa Gunlaa Taara Gaata
નિર્ભય થાયે તન મન
Nirbhay Thaaye Tan Mann
નિર્ભય થાયે તન મન આવે
Nirbhay Thaaye Tan Mann Aave
જીવન માં સ્થિરતા
Jeevan Maa Sthirta
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
માઁ જય લક્ષ્મી માતા
Maa Jai Lakshmi Mata
સુખ સંપત્તિ દેનારી
Sukh Sampatti Denaari
સુખ સંપત્તિ દેનારી
Sukh Sampatti Denaari
વૈભવદાયી માઁ
Vaibhavdaayi Maa
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
ૐ જય લક્ષ્મી માતા
Om Jai Lakshmi Mata
બોલો લક્ષ્મી માત ની જય
Bolo Lakshmi Maat Ni Jai
Join Us
⦿ YouTube: http://bit.ly/NovaGujarati
⦿ Facebook: / novaspiritualindia
⦿ Instagram: / nova.spiritual.india
⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp
⦿ Website: https://www.medianova.in
#LaxmiAarti #OmJaiLaxmiMata #GujaratiBhajan