Перейти к содержимому

Revisit Guajarti Gazal Era. આપ મુજને ચાહો - ‪@YouTubeMusic‬‪@SaregamaGujarati‬ ‪@shemaroogujarati‬

Prem - A feeling

0:00 / 0:00

Revisit Guajarti Gazal Era. આપ મુજને ચાહો - ‪@YouTubeMusic‬‪@SaregamaGujarati‬ ‪@shemaroogujarati‬

4 902 просмотра · 7 месяцев назад
Prem - A feeling
488 подписчиков
4 902 просмотра · 7 месяцев назад
✨ ગુજરાતી Ghazal નો સુવર્ણ યુગ ફરીથી લાવવાનો પ્રયત્ન ✨ જો તમે ‪@manharudhasofficial7850‬ સાહેબની ગઝલ ઓ મિસ કરી રહ્યા હોવ તો આ ગજલ ચોક્કસ શાંભળો. ગુજરાતી સાહિત્ય અને સંગીતની પરંપરામાં ghazal એ માત્ર કાવ્ય નથી — it is a feeling, a silent connection of hearts. આ પ્રસ્તુતિ સાથે અમે Gujarati ghazal ની એ જ જૂની રોમેન્ટિક રુહને ફરી જીવંત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. 🎵 First Gujarati Ghazal of 2026 એક ખામોશ પ્રેમની કહાની… An emotion that was never spoken, yet always lived in the heart. આ ગીત unspoken love ની સુંદરતા વ્યક્ત કરે છે — જ્યાં લાગણીઓને શબ્દોની જરૂર નથી, and distance cannot separate true feelings. 💫 જો તમને Gujarati ghazal ની સુગંધ, શબ્દોની કોમળતા અને દિલની સચ્ચાઈ ગમે છે, this creation is especially for you. Let’s revive the timeless culture of Gujarati Ghazal together. આ વારસાને ફરી જીવંત બનાવવામાં તમારો સહકાર આપો. ❤️ Like | Share | Comment 🔔 Subscribe for more soulful Gujarati creations    / @prem-afeeling   #GujaratiGhazal #Ghazal2026 #GujaratiMusic #GujaratiPoetry #soulfulmusic