થઈ તારો, થયો પછી પરાયો છું | Thai Taro Thayo Pachhi Parayo | શૈલેષ કોરડીયા 'ઝાલીમ' | Gujarati Ghazal
shailesh koradiya "zalim"
0:00 / 0:00
થઈ તારો, થયો પછી પરાયો છું | Thai Taro Thayo Pachhi Parayo | શૈલેષ કોરડીયા 'ઝાલીમ' | Gujarati Ghazal
508 просмотров · 8 дней назад
shailesh koradiya "zalim"
176 подписчиков
508 просмотров · 8 дней назад
પ્રસ્તુત છે કવિ શૈલેષ કોરડીયા 'ઝાલીમ' રચિત એક અતિ ભાવુક અને દર્દભરી ગુજરાતી ગઝલ - "થઈ તારો, થયો પછી પરાયો છું". પ્રેમ, વિરહ અને વેદનાના ઊંડા ભાવોને સંગીતના સથવારે રજૂ કરતી આ રચના તમારા હૃદયને સ્પર્શી જશે.
જો તમને આ ગઝલ ગમે તો વિડિયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રચનાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો.
--------------------------------------------------
ગઝલની રચના અને શબ્દો (Lyrics):
--------------------------------------------------
[મતલા]
થઈ તારો, થયો પછી પરાયો છું,
હું એ તારી પડછાઈનો છાયો છું...
[શેર ૧]
હું પ્રેમની જીદમાં બરબાદ થયો છું,
નહિતર આદમી હું પણ સવાયો છું...
[શેર ૨]
મારી ઓળખ પછી મારી રહી નહીં,
હું ગામમાં તારાથી ઓળખાયો છું...
[શેર ૩]
તું આરસ છે એટલે મંદિરમાં છે ને,
હું પથ્થર છું એથી પાયામાં ચણાયો છું...
[શેર ૪]
બહાર કદી દેખાશે નહીં ઘાવ મારા,
હું અંદરથી ખૂબ જ ઘવાયો છું...
[મક્તા]
'ઝાલીમ' મને એ ક્યાં મારી શકવાના,
હું તો ખુદ મારા હાથે જ હણાયો છું...
--------------------------------------------------
કવિ / શબ્દો : શૈલેષ કોરડીયા "ઝાલીમ" (Shailesh Koradiya 'Zalim')
શૈલી : ભાવુક ગુજરાતી ગઝલ (Emotional Gujarati Ghazal)
🎵 ગીત વિગતો: • રચના / ગીતકાર: શૈલેષ કોરડીયા 'ઝાલીમ'
• સંગીત: શ્રીધર જોશી • ગાયક: SUNO AI
• વિડીયોગ્રાફી: કપિલ કોરડીયા - પટેલ સ્ટુડિયો, જામનગર
--------------------------------------------------
Thai Taro Thayo Pachhi Parayo Chhu, Thai Taro Thayo Pachhi Parayo Chu, Shailesh Koradiya, Shailesh Koradiya Zalim, Gujarati Ghazal, Gujarati Gazal, New Gujarati Ghazal 2026, Sad Gujarati Ghazal, Gujarati Shayari, Gujarati Kavita, Gujarati Poetry, Dardbhari Ghazal, Zalim Shayar
#GujaratiGhazal #ShaileshKoradiya #Zalim #GujaratiKavita #GujaratiShayari #EmotionalGhazal #GujaratiMusic #SadSongGujarati