Gujarati satsang - મારો વાલો મથુરામાં જાય😭(લખેલું છે)| Krishna Kiran - Maro Valo mathurama jay
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
Gujarati satsang - મારો વાલો મથુરામાં જાય😭(લખેલું છે)| Krishna Kiran - Maro Valo mathurama jay
34 556 просмотров · 6 месяцев назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
34 556 просмотров · 6 месяцев назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
ચંદ્ર મોડેરો ઉગજે ને
સુરજ લગાડજે વાર જો
ઘડીક મોડેરો ઉગજે
મારો વાલો મથુરામાં જાય છે
અક્રુડ આવ્યા હરિને તેડવાને
રથ છોડ્યા છે નંદજીને દ્વાર જો
દોડી જાલ્યા હરિનો છેડલો
નઈ જવા દવ ડગલું દૂર જો
માતા જશોદા વિનવે
પ્રભુને લાગે પાય જો
મારા લાડકવાયા લાલજી
નવ છોડો ગોકુલ ગામ જો
સર્વે ગોપીયું વિનવે
પ્રભુને લાગે પાય જો
પ્યારા મુરલીધર માવજી
નવ છોડો ગોકુલ ગામ જો
રાણી રાધાજી વિનવે
પ્રભુને લાગે પાય જો
રુદિયા ઉપરથી રથે ચડો
પછી જજો મથુરા ગામ જો
વાલમ વળાવા હું રે ગઈ તી
ઉભી તી મઁદિર માય જો
કપૂર દીવડાની કરી આરતી ..
વાલમ વળાવા હું ગઈ તી
ઉભી તી વાડલા હેઠ જો
વડલો વરસ્યો સાચા મોતીડે ..
વાલમ વળાવા હું ગઈ તી
ઉભીતી ગાયને ગોંદરે
ગાયું રોવે ને વાછરું રુદન કરે
નવ છોડો ગોકુલ ગામ જો
શરદ પૂનમ ની રાતડી
ઓલો ચાંદો ચડ્યો આકાશ જો
છ છ મહિનાની કરી રાતડી
મારે વાલે રમાડ્યા રાસ જો
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #kr