gujarati kirtan | કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ(નીચે લખેલ છે) | new god song 2021 - Krishna Rukmini Vivah
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
gujarati kirtan | કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ(નીચે લખેલ છે) | new god song 2021 - Krishna Rukmini Vivah
446 430 просмотров · 4 года назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
446 430 просмотров · 4 года назад
#krishna , #krishnarukmini, #કૃષ્ણ, #જગન્નાથપુરી, #કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, #krishnarukmanivivah
#Rasilathumar #कृष्णरुक्मणीविवाह #KrishanaBajan #Bajan #raasleela
check out other videos:
krishn leela : • krishna kirtan - Hare Suno jashoda mat re ...
Ramdevji : • હિંદવા હોંકારો દે.. ( નીચે લખેલું છે ) | N...
Follow our social media
Facebook : / rasila.thumbar
Blog : https://gujarati-bhakti-song.blogspot...
=========== કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ ===========
રૂક્ષ્મણી ના આવ્યા સંદેશ ક્રીષ્ન તમે વેલેરા આવજો
વાલા હું તો લખું કાગળ ક્રીષ્ન તમે વેલેરા આવજો
છેલ્લો કાગળ મારો લખું સંદેશો
રાધાજી ના રસીયા તમે વેલેરા આવજો
જો જો ના કરતા કોઈને જાણ ક્રીષ્ન તમે વેલેરા આવજો
રાધા ચકોર મારી ચોરી પકડાવસે,
આ કામણગારી કુબજા કાળો કેર વર્તાવશે,
ગોપીઓને તો ગમશે નય જરાય ક્રીષ્ન તમે વેલેરા આવજો........
બાંધવ રૂક્મી તો મને બીજે પરણાવશે,
કહો મારા નાથ તમે ક્યારે મને મળશો,
મળજો તમે મંદિરે મધરાત ક્રીષ્ન તમે વેલેરા આવજો....
ફુલ રે વાડીમાં હું તો ફુલડાં રે વીણતી,
સરખી સૈયર મને મેણાં રે બોલતી,
નયનમાં માનીર ઉભરાઈ ક્રીષ્ન તમે વેલેરા આવજો...
મધરાતે સુતા મને સપનાંમાં આવીયા,
મેં રે જાણ્યું કે મારો નાથ મને મળીયા,
આતમ મારો અકળાય ક્રીષ્ન તમે વેલેરા આવજો...
વાંચી સંદેશ વાલે રથને શણગારો,
મંદિરની પાસે વાલે ઊભો રે રાખીયો,
રૂક્ષ્મણી નું હરણ કરી જાય ક્રીષ્ન તમે વેલેરા આવજો...
માધવપુરમાં વાલે મંડપ રચાવીયો,
રૂક્ષ્મણી ને સંગે વિવાહ રચાવીયા,
પરણીને દ્વારકામાં જાય ક્રીષ્ન તમે વેલેરા આવજો...
રાધાજી ના રસીયા પરણી પધાર્યા,
સત્સંગ મંડળ માં વાલો આવીને ઊભા,
દર્શન દેવા ને કાજ ક્રીષ્ન તમે વેલેરા આવજો...
રૂક્ષ્મણી ના આવ્યા સંદેશ ક્રીષ્ન તમે વેલેરા આવજો...
Album: Krishan Rukmani Vivah
Singer: રસીલા ઠુંમર
Copyright: રસીલા ઠુંમર