અમદાવાદ : ત્રણ દિવસથી ગટરમાં પડેલી બાળકી હજુ પણ લાપતા, માતાએ શું કહ્યું?
BBC News Gujarati
0:00 / 0:00
અમદાવાદ : ત્રણ દિવસથી ગટરમાં પડેલી બાળકી હજુ પણ લાપતા, માતાએ શું કહ્યું?
18 825 просмотров · 1 день назад
BBC News Gujarati
1,58 млн подписчиков
18 825 просмотров · 1 день назад
અમદાવાદમાં રહેતાં શ્રમિક મહિલાનો આરોપ છે કે, શનિવારે ગટરમાં પડી ગયેલી બાળકીને તંત્ર ત્રીજા દિવસે પણ શોધી શક્યું નથી. તેમની 9 વર્ષની બાળકી પ્રજ્ઞાચક્ષુ છે અને પરિવાર સાથે હતો ત્યારે ગટરમાં પડી ગઈ હતી. આ ઘટનાના બીજા દિવસે પણ સવારે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ બાળકીની ભાળ મેળવવાની કવાયત યથાવત રાખી હતી. માતાનો દાવો છે કે, નારોલ- વિશાલા નેશનલ હાઇવે પર પીપળજ રોડ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઈનનું ઢાંકણું ખુલ્લુ હોવાથી તેમની બાળકી પડી ગઈ હતી. હાલ બાળકીને શોધવાની કવાયત કેવી રીતે ચાલી રહી છે અને માતાની હાલત કેવી છે એ જુઓ આ વીડિયોમાં.
અહેવાલ : તેજસ વૈદ્ય
શૂટ : પવન જયસ્વાલ
ઍડિટ : અવધ જાની
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati