જઠરાગ્નિ, ચરક સંહિતા અને આયુર્વેદિક જીવનશૈલી | Vd. Kishorsinh Chudasama | Aayulife
Aayulife
0:00 / 0:00
જઠરાગ્નિ, ચરક સંહિતા અને આયુર્વેદિક જીવનશૈલી | Vd. Kishorsinh Chudasama | Aayulife
61 405 просмотров · Трансляция закончилась 3 г. назад
Aayulife
23,4 тыс. подписчиков
61 405 просмотров · Трансляция закончилась 3 г. назад
આયુર્વેદ એ માત્ર ચિકિત્સા પદ્ધતિ નથી, પણ જીવન જીવવાની કળા છે. મહુવામાં અષ્ટાંગ આયુર્વેદ ધામ ખાતે યોજાયેલ પાર્શ્વ આયુર્વેદ સંમેલનનાં આ વિશેષ સત્રમાં પરમ આદરણીય વૈદ્ય શ્રી કિશોરસિંહ ચૂડાસમા સાહેબે આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, જઠરાગ્નિનું મહત્વ, દર્દી અને વૈદ્ય વચ્ચેનો સંબંધ અને સાચી ચિકિત્સા પદ્ધતિ પર ગહન માર્ગદર્શન આપ્યું અને પોતાનાં અનુભવો શેર કર્યો છે.
આ વીડિયોમાં આયુર્વેદિક પ્રેક્ટિશનર્સ અને સામાન્ય લોકો બંને માટે ખૂબ જ મૂલ્યવાન માહિતી રહેલી છે. જો તમને આ માહિતી પસંદ આવે તો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો/પરિવાર સાથે શેર કરો.
#Ayurveda #VdKishorsinhChudasama #Aayulife #CharakSamhita #AyurvedicLifestyle #HealthTipsGujarati
------------------------------
'આયુલાઇફ' એક એવો મંચ છે, જ્યાં આયુર્વેદ તથા સંલગ્ન વિષયો પર નિષ્ણાતો સાથે ચર્ચાનું આયોજન થાય છે, તેમજ સ્વસ્થ જીવન માટે ઉપયોગી શાસ્ત્રોક્ત અને પ્રમાણભૂત માહિતી આપના સુધી પહોંચાડવામાં આવે છે. સ્વાસ્થ્ય રક્ષાના અમારા અભિયાનમાં અમારા સહયોગી બનો, આ યૂટ્યૂબ ચેનલ સબ્સક્રાઈબ કરો તથા અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરો.
------------------------------------------------
Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign
Follow us on Twitter / aayulifeofficial
Like our Facebook Page / aayulifeofficial
Follow us on Instagram / aayulifeofficial
Subscribe our YouTube Channel / @aayulife
#AyurvedicLifestyle #HealthyLife #AyulifeWellness #Aayulife #charaksamhita #ayurveda #healthyliving #healthylifestyle