🙏 ભાવનગરના ગણપતિ બાપા | પંડાલની શાનદાર સફર 😍 | Bhavnagar Ganpati Bappa 2026 🚩
Bhavnagari Ride vlog
0:00 / 0:00
🙏 ભાવનગરના ગણપતિ બાપા | પંડાલની શાનદાર સફર 😍 | Bhavnagar Ganpati Bappa 2026 🚩
66 просмотров · 2 дня назад
Bhavnagari Ride vlog
339 подписчиков
66 просмотров · 2 дня назад
આજે આપણે નીકળ્યા છીએ ભાવનગરના ગણપતિ બાપાના સુંદર અને ભવ્ય પંડાલોની સફરે 😍🙏
આ Vlog માં તમને જોવા મળશે ગણપતિ બાપાની સુંદર મૂર્તિઓ, પંડાલની સજાવટ અને ભાવનગરના ગણપતિ મહોત્સવની ખાસ ઝલક. ✨🚩
જો તમને આ Vlog ગમે તો Like 👍, Comment 💬 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
તમારો પ્રેમ અને Support હંમેશા આવો જ મળતો રહે ❤️🙏
ગણપતિ બાપા મોરિયા 🚩
મંગળ મૂર્તિ મોરિયા 🙏❤️
#GanpatiBappa #GanpatiBappaMorya #Bhavnagar #BhavnagarGanpati #GanpatiVlog #Ganpati2026 #GujaratiVlog #BhavnagarVlog #Vlog2026