Перейти к содержимому

મને રામ રામ ભજવા દો #bhajan #ભજન #સત્સંગ (લખેલું છે)

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

મને રામ રામ ભજવા દો #bhajan #ભજન #સત્સંગ (લખેલું છે)

179 578 просмотров · 3 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
179 578 просмотров · 3 г. назад
મને રામ રામ ભજવા દો (૨) લોકો વાતો કરે તો એને કરવા દો મને રામ રામ ભજવા દો લોકોની નિંદા કરે એને કરવા દો મને રામ રામ દો મને ગોકુળની ગલીઓમાં જાવાદો મને રાધે શ્યામ બોલવા દો મને રામ રામ ભજવા દો મને રામ રામ ભજવા દો મને ડાકોર ધામે જાવાદો મને ગોમતી ઘાટે નાહવા દો મને રાજા રણછોડ ને મળવા દો મને રામ રામ દો મને દ્વારિકા નામે જાવાદો મને દ્વારિકા ની ગલીઓમાં ઘુમવા દો મને દ્વારિકાધીશ ને મળવા દો મને રામ રામ ભજવા દો મને વીરપુર નામે જાવાદો મને વીરપુર ની ગલીઓમાં ઘુમવા દો મને જલારામ બાપાને મળવા દો મને રામ રામ ભજવા દો મને શામળાજી ધામે જાવાદો મને શામળાજી ની ગલીઓમાં ઘુમવા દો મને શામળાજી ને મળવા દો મને રામ રામ ભજવા દો મને વૃંદાવનમાં જાવાદો મને વૃંદાવનની ગોપીઓ ને મળવા દો મને કાના સાથે રાસ રમવા દો મને રામ રામ દો