સ્વ રચિત 🌺 મારા લાલા ના ભજન માં આ ચાલી🌺.. ( લખેલુ છે)
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
સ્વ રચિત 🌺 મારા લાલા ના ભજન માં આ ચાલી🌺.. ( લખેલુ છે)
282 016 просмотров · 4 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
282 016 просмотров · 4 г. назад
(આ ભજન અમે બનાવ્યૂ છે)
્્્્્્્્્્્્્્્્્્
આ ચાલી હું તો આ ચાલી
મારા લાલા નાં ભજન માં આ ચાલી
મારા ભોળા નાં ભજન માં આ ચાલી
મને બોલાવે મારો સાંવરિયો...
આ ચાલી હું તો આ ચાલી..
મારા લાલા નાં ભજન માં આ ચાલી..
ઘરમાં જેઠાણી મારાં ઝગડા કરે છે..
પડોશણ મારી વાતો કરે છે..
હું તો કોઈ ની પરવા નાં કરવાની..
આ ચાલી હું તો આ ચાલી..
મારા પ્રભુ ના ભજન માં આ ચાલી..
મોરલી વગાડી મારો કનૈયો બોલાવે..
કનૈયો બોલાવે મને રાધા બોલાવે..
મને બોલાવે ગોકુળ ગામમાં..
આ ચાલી હું તો આ ચાલી..
મારા પ્રભુ ના ભજન માં આ ચાલી..
ડમરુ વગાડી મારો ભોળાનાથ બોલાવે..
ભોળાનાથ બોલાવે મને ભવાની બોલાવે..
મને બોલાવે ચારો ધામ માં..
આ ચાલી હું તો આ ચાલી..
મારા ભોળા નાં ભજન માં આ ચાલી..
ઢોલક વગાડી મારી સખીયો બોલાવે.
કરતાલ વગાડી મારી સખીયો બોલાવે..
હું તો ભજન કરવા આ ચાલી..
આ ચાલી હું તો આ ચાલી..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
#ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #કીર્તન #krishna #ગરબા #gujaratibhajan #lagangeet