રગતિયા બાપા વંથલી અદભૂત ઇતિહાસ Ragatiya bapa vanthli adabhut itihas
વિણેલાં મોતી vinela moti
0:00 / 0:00
રગતિયા બાપા વંથલી અદભૂત ઇતિહાસ Ragatiya bapa vanthli adabhut itihas
14 310 просмотров · 2 г. назад
વિણેલાં મોતી vinela moti
33,7 тыс. подписчиков
14 310 просмотров · 2 г. назад
રગતિયા બાપા વંથલી અદભૂત ઇતિહાસ
Ragatiya bapa vanthli adabhut itihas
#vinela moti #વિણેલા મોતી
#gujrati channel
વંથલી નજીક ઓઝત નદીના કાંઠે રગતિયા બાપાનું પૌરાણિક મંદિર આવેલું છે.આ જગ્યા અદ્ભુત પ્રકૃતિની વચ્ચે આવેલી છે. ચારે બાજુ આંબાના બગીચા આવેલા છે.બાજુમાં ઓઝત નદી વહી રહી છે.મનને અદ્ભુત શાંતિ નો અનુભવ થાય છે. આજના વિડિયો માં જાણીશું આ જગ્યાનું મહત્વ અને બાપાના અદ્ભુત પરચા
મિત્રો વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો.આભાર
#ragatiya bapa #vinela moti #nagadevata #malabapa #kalinag #kaduka nag bapa #khetaliya bapa
#ખેતલિયા બાપા ના ઇતિહાસની લિંક
• ખેતલિયા બાપા મંદિરના દર્શન અને ઇતિહાસ મુ....
#ચેનલ ની લીંક
/ @vinelamoti5446
• માલબાપાની ભક્તો ઉપર મહેર એક સત્ય કથા Malba...