Перейти к содержимому

દેવી કવચ સંપૂર્ણ પાઠ | ગુજરાતી અર્થ સાથે | | Durga Saptashati|ચંડી કવચ|દુર્ગા કવચ

Quick Shloka

0:00 / 0:00

દેવી કવચ સંપૂર્ણ પાઠ | ગુજરાતી અર્થ સાથે | | Durga Saptashati|ચંડી કવચ|દુર્ગા કવચ

247 просмотров · 10 дн. назад
Quick Shloka
53 подписчика
247 просмотров · 10 дн. назад
જય માતાજી મિત્રો! 🙏 નવરાત્રી 2026 સ્પેશિયલ માં તમારા માટે લઈને આવ્યો છું સંપૂર્ણ દેવી કવચ 1-33 શ્લોક ગુજરાતી અર્થ સાથે - ફક્ત 13 મિનિટ માં! આ દેવી કવચ દુર્ગા સપ્તશતી (ચંડી પાઠ) નો સૌથી શક્તિશાળી ભાગ છે. ખુદ બ્રહ્માજીએ માર્કંડેય ઋષિ ને કહ્યું છે કે આનાથી મોટી કોઈ રક્ષા નથી! 🕒 Video માં શું છે? (Timestamps) 00:00 - પ્રાર્થના અને શરૂઆત 00:45 - શ્લોક 1-2 - માર્કંડેય અને બ્રહ્માજી નો સંવાદ - સૌથી ગુપ્ત રક્ષા કઈ? 01:30 - શ્લોક 3-5 - નવદુર્ગા ના 9 નામ - શૈલપુત્રી થી સિદ્ધિદાત્રી 03:00 - શ્લોક 6-8 - કવચ નો મહિમા - યુદ્ધ, આગ, ભય માં પણ રક્ષા 04:30 - શ્લોક 9-15 - દેવીઓ ના વાહન અને શસ્ત્ર 06:30 - શ્લોક 16 - મહા પ્રાર્થના - હે મહાબળવાળી મારી રક્ષા કરો 07:30 - શ્લોક 17-19 - દસ દિશા માં રક્ષા 09:30 - શ્લોક 20-24 - શરીર ના અંગો ની રક્ષા 11:30 - શ્લોક 25-33 - ફળશ્રુતિ - 100 વર્ષ આયુષ્ય, રોગ, ઝેર, જાદુ-ટોના નાશ ✨ રોજ સાંભળવા થી શું ફળ મળે? જે વ્યક્તિ રોજ સવારે શ્રદ્ધા થી સાંભળે છે: તેને કોઈ ભૂત, પ્રેત, ડાકિની, શાકિની અડી શકતી નથી બધા રોગ, ઝેર, જાદુ-ટોના, ગ્રહ-દોષ નાશ પામે છે તે 100 વર્ષ સુધી અકાળ મૃત્યુ વગર જીવે છે તેના પુત્ર-પૌત્રો પૃથ્વી રહે ત્યાં સુધી રહે છે 11 ઓક્ટોબર 2026 થી નવરાત્રી શરૂ થાય છે, સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને આ દેવી કવચ સાંભળવાથી મા દુર્ગા ખુદ તમારા ઘર ની રક્ષા કરે છે! ખાસ નોંધ: આ Video ને તમારા પરિવાર માં, ખાસ કરીને દીકરી ને અવશ્ય મોકલજો. જય માતાદી! જય દુર્ગા મા! TAGS: Devi Kavach Gujarati, Devi Kavach 1-33, Navratri 2026, Durga Kavach Gujarati Arth, Durga Saptashati Gujarati, Chandi Path Gujarati, Navratri Special 2026, Devi Kavacham Gujarati Devi Kavach #DeviKavach #Navratri2026 #DeviKavachGujarati #DurgaKavach #DurgaSaptashati #ChandiPath #NavratriSpecial2026 #GujaratiStotra #JayMataji #Navdurga