કીલક સ્તોત્ર અર્થ સાથે | આ 5 મિનિટ માં જ તમારું બંધ નસીબ ખુલી જશે 🔑 | Kilak Stotram With Meaning
Quick Shloka
0:00 / 0:00
કીલક સ્તોત્ર અર્થ સાથે | આ 5 મિનિટ માં જ તમારું બંધ નસીબ ખુલી જશે 🔑 | Kilak Stotram With Meaning
772 просмотра · 8 дн. назад
Quick Shloka
53 подписчика
772 просмотра · 8 дн. назад
જય માતાજી! 🙏 આજે સાંભળો કીલક સ્તોત્ર સંપૂર્ણ ગુજરાતી અર્થ સાથે!
🔑 આ વિડીયો માં તમને મળશે:
1. કીલક સ્તોત્ર નો શુદ્ધ પાઠ (Sanskrit)
2. દરેક શ્લોક નો સરળ ગુજરાતી અર્થ
3. શા માટે આ સ્તોત્ર કરવું જરૂરી છે?
💥 શું તમે જાણો છો?
ભગવાન શંકરે દુર્ગા સપ્તશતી ને કીલક (તાળું) મારેલું છે. જ્યાં સુધી આ ચાવી રૂપી કીલક સ્તોત્ર નહીં કરો, ત્યાં સુધી સપ્તશતી નું સંપૂર્ણ ફળ નથી મળતું! આ 5 મિનિટ નો પાઠ તમારા બંધ નસીબ ના તાળા ને ખોલી નાખશે!
✨ આ વિડીયો કોને સાંભળવો જોઈએ?
જેના કામ અટકી ગયા છે
નોકરી નથી મળતી
ઘર માં અશાંતિ છે
સવારે સ્નાન કરીને આ પાઠ સાંભળવાથી માતાજી ની અસીમ કૃપા થાય છે.
🙏 વિડીયો ગમે તો Like અને Share કરજો અને Quick Shloka ને Subscribe કરજો!
#QuickShloka #KilakStotram#કીલકસ્તોત્રઅર્થસાથે #KilakStotramWithMeaning #કીલકસ્તોત્ર #GujaratiArth #KilakStotraGujarati #5MinMeNaseebKhulega #MorningMantra #DurgaSaptashati #QuickShloka #GujaratiBhajan #PowerfulStotra