વસંત પંચમી પ્રતીક સભા - પૂ.પ્રભુચરણસ્વામી , તારીખ:-૦૮/૦૨/૨૦૨૨ , સાંજે :-૯:૦૦ થી ૧૦:૧૦ સુરત-૧
GURU NO MAHIMA
0:00 / 0:00
વસંત પંચમી પ્રતીક સભા - પૂ.પ્રભુચરણસ્વામી , તારીખ:-૦૮/૦૨/૨૦૨૨ , સાંજે :-૯:૦૦ થી ૧૦:૧૦ સુરત-૧
3 260 просмотров · Трансляция закончилась 4 г. назад
GURU NO MAHIMA
21,2 тыс. подписчиков
3 260 просмотров · Трансляция закончилась 4 г. назад
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ લોક માં અનંત કોટી જીવો નું આત્યંતિક કલ્યાણ કરવા માટે કૃપા કરીને આ લોક માં પધાર્યા ,
અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમ ની દાસભાવે ભક્તિ કરી જીવો મુક્તિ મેળવે એજ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત કે જે સ્વયં પરમાત્મા એ આ લોક માં પ્રબોધ્યો પરંતુ સ્વામિનારાયણ ભગવાન ના સ્વધામ ગમન પછી આ સિદ્ધાંત ધીમે ધીમે કેવળ શાસ્ત્ર માં જ રહી જશે તેવી અનેક સંતો મહંતો ની મૂંઝવણ હતી પરંતુ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી અક્ષર અને પુરુષોત્તમ નું જ્ઞાન અવિચળ કાયમ રહે તે માટે એમના જ અખંડ ધારક પરમ એકાંતિક સંત એવા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આ લોક માં પધાર્યા અને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ને મૂર્તિમાન કર્યો...
શાસ્ત્રીજી મહારાજ ના આ લોક માં પ્રાગટ્ય નો દિન એટલે વસંત પંચમી નો શુભ અને પવિત્ર દિવસ...
ચાલો વસંત પંચમી ની આ પ્રતીક સભા ને માણીએ શાસ્ત્રીજી મહારાજ ના ગુણાનુવાદ દ્વારા,
ખાસ આ સભા માં આપણને સંસ્થા ના વિદ્વાન સંત એવા પૂ.પ્રભુચરણસ્વામી ખાસ લાભ આપવાના છે એટલે સમયસર આપણે યુટ્યુબ ના માધ્યમ થી જોડાયશું..
તારીખ:-૦૮/૦૨/૨૦૨૨, મંગળવાર
સાંજે :-૯:૦૦ થી ૧૦:૧૦ વાગ્યા સુધી..
આ સભા અક્ષરદીપ,શ્રદ્ધાદીપ,હરીદર્શન અને શિવચાયા મંડળ ની સંયુક્ત સભા રહેશે