🐛 દવા છાંટ્યા પછી જીવાતના શરીરમાં શું થાય છે? | Mode of Action સરળ ભાષામાં | ReAgri LIVE #58
ReAgri
0:00 / 0:00
🐛 દવા છાંટ્યા પછી જીવાતના શરીરમાં શું થાય છે? | Mode of Action સરળ ભાષામાં | ReAgri LIVE #58
16 298 просмотров · Трансляция закончилась 3 нед. назад
ReAgri
24,5 тыс. подписчиков
16 298 просмотров · Трансляция закончилась 3 нед. назад
દવા છાંટી એટલે જીવાત મરી જાય છે… પણ દવા જીવાતના શરીરમાં જઈને ખરેખર કરે છે શું? 🔬
આ ReAgri LIVE #58 માં સમજીએ Insecticide Mode of Action - સરળ ભાષામાં, વૈજ્ઞાનિક રીતે અને ખેતી સાથે સીધા જોડાયેલા ઉદાહરણો સાથે.
આ LIVE માં ચર્ચા થશે:
🔬 Insecticide જીવાત પર કેવી રીતે અસર કરે છે?
🧠 જીવાતની નર્વસ સિસ્ટમ પર દવાઓ કેવી રીતે કામ કરે છે?
🔰 અલગ-અલગ દવાઓ કયા physiological process ને અસર કરે છે?
🐛 એક જ દવા દરેક જીવાત પર એકસરખી કેમ કામ કરતી નથી?
🔄 Mode of Action Rotation શા માટે મહત્વપૂર્ણ છે?
⚠️ Insecticide resistance કેવી રીતે વિકસે છે?
🌱 યોગ્ય Mode of Action સમજવાથી વધુ વૈજ્ઞાનિક pest management કેવી રીતે કરી શકાય?
📅 તારીખ: 22-09-2026 | મંગળવાર
⏰ સમય: રાત્રે 08:30 PM
🔴 ReAgri LIVE #58
👉 LIVE માં જોડાઓ અને જીવાત નિયંત્રણ પાછળનું વિજ્ઞાન સમજો!
#ReAgri #ReAgriLive #Live58 #Insecticide #ModeOfAction #InsecticideModeOfAction #જીવાતનિયંત્રણ #જીવાતવ્યવસ્થાપન #કૃષિવિજ્ઞાન #ખેડૂત #CropProtection #PestManagement #ResistanceManagement #ScientificFarming